Read Quote

Share
 
શ્રદ્ધાને બદલે અંધશ્રદ્ધા વધી રહી છે આ જગતમાં,
રાત ને દિવસ કહેવાવાળાની કમી નથી આ જગમાં,
ભ્રમણા ભરી છે આ સૃષ્ટિની, કરવી શું રે વાત,
ભ્રમમાં ફસાતા આવ્યા છે બધા તો આ જગમાં.

Rather than Faith, superstition is increasing in this world,
There are no less people who will call the night as day,
The world is full of illusion, what to say about it,
Everyone in this world is being trapped in this illusion.

- સંત શ્રી અલ્પા મા

શ્રદ્ધાને બદલે અંધશ્રદ્ધા વધી રહી છે આ જગતમાં,
રાત ને દિવસ કહેવાવાળાની કમી નથી આ જગમાં,
ભ્રમણા ભરી છે આ સૃષ્ટિની, કરવી શું રે વાત,
ભ્રમમાં ફસાતા આવ્યા છે બધા તો આ જગમાં.
શ્રદ્ધાને બદલે અંધશ્રદ્ધા વધી રહી છે આ જગતમાં /quotes/detail.aspx?title=shraddhane-badale-andhashraddha-vadhi-rahi-chhe-a