શબ્દ શબ્દમાં તો છે ઉદ્દેશ કાંઈ તો તારો પ્રભુ,
છે હરેક શબ્દમાં તો કાંઈ સમજવાનું, ન જાણું તારી ભાષા રે,
પ્રભુ ક્યાંથી શુદ્ધ ભાવ ભરું મારા હૈયામાં, જ્યાં નથી શુભ વિચાર રે.
In every word, there is some message of yours O Lord!
There is some meaning to understand in every word.
I do not know your language O Lord, from where do I fill pure emotions in my heart, when there are no pure thoughts.
- સંત શ્રી અલ્પા મા