શું કર્યું શું ના કર્યું જિંદગીનો ના એ સવાલ છે.
જીવવું મસ્ત બનીને, રહેવું મસ્તી માં સદા એ તો એનો પૈગામ છે.
What was done and what was not done, is not the question of life,
Live life in full celebration, and to remain ever in mischief, that is the message of life.
- સંત શ્રી અલ્પા મા