View Hymn (Bhajan)

Hymn No. 1659 | Date: 06-Aug-19961996-08-06આગમાં છે જેમ પાણી સમાયું પાણીમાં જેમ અગ્નિ સમાય છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=agamam-chhe-jema-pani-samayum-panimam-jema-agni-samaya-chheઆગમાં છે જેમ પાણી સમાયું પાણીમાં જેમ અગ્નિ સમાય છે

છે પ્રભુ તું મારા રે દિલમાં, તારા દિલમાં બી મારું સ્થાન છે

ના દેખાય છે, ના સમજાય છે, તોય હકીકતને પરખાય છે

ધરતીમાં છે જેમ આકાશ, આકાશમાં જેમ ધરતી સમાય છે

ના દેખાય કે દેખાય, આકાર ને નિરાકારનું મિલન એમ થાય છે

સાગરમાં જેમ નદી સમાય છે, એકરૂપતા એમાં જ્યાં આવી જાય છે

વસીએ છીએ અમે બધા પ્રભુ તારા રે હૈયામાં, બસ સમાવાની વાર છે

છે પ્રભુ તારો પ્યાર ને તારી યાદ તો સંગસંગ મારી, ના એ મારાથી દૂર છે

વસે છે તું પ્યારમાં પ્રભુ દૂર હોવા છતાં બી, ના તું મારાથી દૂર છે

છે એકરૂપતા તારી રે પ્રભુ મંઝિલ મારી, એ મારા હૈયામાં સમાય છે

આગમાં છે જેમ પાણી સમાયું પાણીમાં જેમ અગ્નિ સમાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āgamāṁ chē jēma pāṇī samāyuṁ pāṇīmāṁ jēma agni samāya chē

chē prabhu tuṁ mārā rē dilamāṁ, tārā dilamāṁ bī māruṁ sthāna chē

nā dēkhāya chē, nā samajāya chē, tōya hakīkatanē parakhāya chē

dharatīmāṁ chē jēma ākāśa, ākāśamāṁ jēma dharatī samāya chē

nā dēkhāya kē dēkhāya, ākāra nē nirākāranuṁ milana ēma thāya chē

sāgaramāṁ jēma nadī samāya chē, ēkarūpatā ēmāṁ jyāṁ āvī jāya chē

vasīē chīē amē badhā prabhu tārā rē haiyāmāṁ, basa samāvānī vāra chē

chē prabhu tārō pyāra nē tārī yāda tō saṁgasaṁga mārī, nā ē mārāthī dūra chē

vasē chē tuṁ pyāramāṁ prabhu dūra hōvā chatāṁ bī, nā tuṁ mārāthī dūra chē

chē ēkarūpatā tārī rē prabhu maṁjhila mārī, ē mārā haiyāmāṁ samāya chē
Explanation in English Increase Font Decrease Font

Just as water is contained in fire, and fire is contained in water,

Similarly you are in my heart Oh God, and in your heart is my seat too.

Cannot see and cannot understand, yet reality can be demonstrated.

Just as the sky is within the earth and the earth is contained in the sky,

One can see or not see, the union of form and formless takes place like that.

Just as the river merges in the ocean, oneness comes in that,

We all reside in your heart Oh God, just waiting for the merger.

Your love and your memory is always with me oh God, it is not far from me,

Oneness with you is my goal, it is held firmly in my heart.