View Hymn (Bhajan)

Hymn No. 4406 | Date: 29-Aug-20142014-08-29અહંકારમાં અમે સરી ગયા, ના જાણે કયા રવાડે અમે ચડી ગયાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ahankaramam-ame-sari-gaya-na-jane-kaya-ravade-ame-chadi-gayaઅહંકારમાં અમે સરી ગયા, ના જાણે કયા રવાડે અમે ચડી ગયા,

તુજને જોવાનું ભૂલીને જીવનમાં, ના જોવાનું અમે જોઈ રહ્યા,

જગાવીને ઈર્ષા, તારા પ્રેમનાં પાન કરવાં અમે ભૂલી ગયા,

વિકારોના જોરમાં પ્રભુ અમે, ના કરવાનું તો કરતા ગયા,

જીવનમાં રે પ્રભુ અમે જાણીને પણ, ના જાણ્યું કે આ શું કરતા ગયા,

આપ્યું તેં ઘણું ઘણું જીવનમાં, આભાર એનો વ્યક્ત કરવાનું ભૂલી ગયા,

ના કરવાનું અમે તો કરતા ગયા, ના કરવાનું અમે કરતા ગયા,

તારી અસીમ કરુણાને સદા અમે ભૂલતા રહ્યા, અહંકારના નશામાં ચૂર રહ્યા,

પથ-પ્રકાશ હોવા છતાં, પથ ભટકતા ને ભટકતા રહ્યા.

તારા સ્વરૂપને ને તો પ્રભુ અમે, હેરાન ને પરેશાન કરતા રહ્યા

અહંકારમાં અમે સરી ગયા, ના જાણે કયા રવાડે અમે ચડી ગયા

View Original
Increase Font Decrease Font

અહંકારમાં અમે સરી ગયા, ના જાણે કયા રવાડે અમે ચડી ગયા,

તુજને જોવાનું ભૂલીને જીવનમાં, ના જોવાનું અમે જોઈ રહ્યા,

જગાવીને ઈર્ષા, તારા પ્રેમનાં પાન કરવાં અમે ભૂલી ગયા,

વિકારોના જોરમાં પ્રભુ અમે, ના કરવાનું તો કરતા ગયા,

જીવનમાં રે પ્રભુ અમે જાણીને પણ, ના જાણ્યું કે આ શું કરતા ગયા,

આપ્યું તેં ઘણું ઘણું જીવનમાં, આભાર એનો વ્યક્ત કરવાનું ભૂલી ગયા,

ના કરવાનું અમે તો કરતા ગયા, ના કરવાનું અમે કરતા ગયા,

તારી અસીમ કરુણાને સદા અમે ભૂલતા રહ્યા, અહંકારના નશામાં ચૂર રહ્યા,

પથ-પ્રકાશ હોવા છતાં, પથ ભટકતા ને ભટકતા રહ્યા.

તારા સ્વરૂપને ને તો પ્રભુ અમે, હેરાન ને પરેશાન કરતા રહ્યા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ahaṁkāramāṁ amē sarī gayā, nā jāṇē kayā ravāḍē amē caḍī gayā,

tujanē jōvānuṁ bhūlīnē jīvanamāṁ, nā jōvānuṁ amē jōī rahyā,

jagāvīnē īrṣā, tārā prēmanāṁ pāna karavāṁ amē bhūlī gayā,

vikārōnā jōramāṁ prabhu amē, nā karavānuṁ tō karatā gayā,

jīvanamāṁ rē prabhu amē jāṇīnē paṇa, nā jāṇyuṁ kē ā śuṁ karatā gayā,

āpyuṁ tēṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, ābhāra ēnō vyakta karavānuṁ bhūlī gayā,

nā karavānuṁ amē tō karatā gayā, nā karavānuṁ amē karatā gayā,

tārī asīma karuṇānē sadā amē bhūlatā rahyā, ahaṁkāranā naśāmāṁ cūra rahyā,

patha-prakāśa hōvā chatāṁ, patha bhaṭakatā nē bhaṭakatā rahyā.

tārā svarūpanē nē tō prabhu amē, hērāna nē parēśāna karatā rahyā