En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Para Talks
Divine Experiences
About author
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Hymn No. 1333 | Date: 09-Aug-1995
1995-08-09
1995-08-09
આમ થવું જોઈએ, આમ થાય તો કેટલું સારું
Sant Sri Apla Ma
https://mydivinelove.org/bhajan/default.aspx?title=ama-thavum-joie-ama-thaya-to-ketalum-sarum
આમ થવું જોઈએ, આમ થાય તો કેટલું સારું
વિચારોના આ વમળમાં સતત રચતો ને રચતો રહ્યો છું હું
વિચારોના આ ભ્રમણમાં, સતત ભટકતો ને ભટકતો રહ્યો છું હું
જાગેલી ઇચ્છાઓને પોષવા કાજે, તૈયારી આવી કરતો રહ્યો છું હું
ના થાય નારાજ મારાથી મન મારું, એનું ધ્યાન રાખતો રહ્યો છું હું
ખુદને પંપાળી પંપાળીને, મનાવતો રહ્યો છું આનંદ સદા હું
કરી કલ્પનાઓ નવી નવી કલ્પનાઓને કલ્પનાઓથી પોષતો રહ્યો છું હું
ધાર્યું કરવા માટે, યોજના નવી નવી ઘડતો રહ્યો છું
થાશે શું એના ડરમાં, સતત જીવતો ને જીવતો રહ્યો છું હું
ભૂલીને સાર જીવનનો, ઇચ્છાઓ પાછળ દોડી રહ્યો છું હું
આમ થવું જોઈએ, આમ થાય તો કેટલું સારું
View Original
આમ થવું જોઈએ, આમ થાય તો કેટલું સારું
વિચારોના આ વમળમાં સતત રચતો ને રચતો રહ્યો છું હું
વિચારોના આ ભ્રમણમાં, સતત ભટકતો ને ભટકતો રહ્યો છું હું
જાગેલી ઇચ્છાઓને પોષવા કાજે, તૈયારી આવી કરતો રહ્યો છું હું
ના થાય નારાજ મારાથી
મન
મારું, એનું
ધ્યાન
રાખતો રહ્યો છું હું
ખુદને પંપાળી પંપાળીને, મનાવતો રહ્યો છું
આનંદ
સદા હું
કરી કલ્પનાઓ નવી નવી કલ્પનાઓને કલ્પનાઓથી પોષતો રહ્યો છું હું
ધાર્યું કરવા માટે, યોજના નવી નવી ઘડતો રહ્યો છું
થાશે શું એના ડરમાં, સતત જીવતો ને જીવતો રહ્યો છું હું
ભૂલીને સાર જીવનનો, ઇચ્છાઓ પાછળ દોડી રહ્યો છું હું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
āma thavuṁ jōīē, āma thāya tō kēṭaluṁ sāruṁ
vicārōnā ā vamalamāṁ satata racatō nē racatō rahyō chuṁ huṁ
vicārōnā ā bhramaṇamāṁ, satata bhaṭakatō nē bhaṭakatō rahyō chuṁ huṁ
jāgēlī icchāōnē pōṣavā kājē, taiyārī āvī karatō rahyō chuṁ huṁ
nā thāya nārāja mārāthī mana māruṁ, ēnuṁ dhyāna rākhatō rahyō chuṁ huṁ
khudanē paṁpālī paṁpālīnē, manāvatō rahyō chuṁ ānaṁda sadā huṁ
karī kalpanāō navī navī kalpanāōnē kalpanāōthī pōṣatō rahyō chuṁ huṁ
dhāryuṁ karavā māṭē, yōjanā navī navī ghaḍatō rahyō chuṁ
thāśē śuṁ ēnā ḍaramāṁ, satata jīvatō nē jīvatō rahyō chuṁ huṁ
bhūlīnē sāra jīvananō, icchāō pāchala dōḍī rahyō chuṁ huṁ
Explanation in English
It should happen like this; if it happens like this it would be so good.
I have been playing and playing continuously in the whirlpool of thoughts.
I have been continuously wandering and wandering in the wanderings of the thoughts.
To fulfil my awakened desires, I keep on planning like this.
My mind should not become unhappy with me, so I keep on taking care of my mind.
I keep on pampering and pampering myself, and consider myself as happy.
I keep on imagining and keep on feeding these imaginations with new imaginations.
To fulfil what I want, I keep on making new and new plans.
I constantly fear of what will happen and live my life in that fear.
I forget the purpose of my life and keep on running after my desires.
Previous Bhajan
ના કરજે, ના કરજે તું, ના કરજે પ્રભુ આવું તું ના કરજે
Next Bhajan
વિશ્વાસના વહેતા નીરમાં સ્નાન કરે જે એ શુદ્ધ થાય
Previous Gujarati Bhajan
ના કરજે, ના કરજે તું, ના કરજે પ્રભુ આવું તું ના કરજે
Next Gujarati Bhajan
વિશ્વાસના વહેતા નીરમાં સ્નાન કરે જે એ શુદ્ધ થાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up