View Hymn (Bhajan)

Hymn No. 1332 | Date: 09-Aug-19951995-08-09ના કરજે, ના કરજે તું, ના કરજે પ્રભુ આવું તું ના કરજેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-karaje-na-karaje-tum-na-karaje-prabhu-avum-tum-na-karajeના કરજે, ના કરજે તું, ના કરજે પ્રભુ આવું તું ના કરજે

થાય જ્યાં મિલન આપણું પ્રભુ, ત્યાં જિકર અન્યની તું ના કરજે

કરવી જ હોય જિકર તને તો કરજે તું તારી કરજે તું મારી, પણ અન્ય …

કરીને જિકર અન્યની મારા દિલમાં જગાવી ઈર્ષા એનો ગુનેહગાર તું ના બન

પ્રેમ પ્યારની છે લાખો વાતો ભૂલી, એ વાતો સિવાય બીજી વાતો તું ના કરજે

ભૂલીને પ્રેમ, શું આહાર કરવાનો તું વ્યવહારની ઝીકર ના કરજે

પ્રેમની આપલે ભૂલી, કોઈ દુઃખદર્દ ભરી વાત તું ના કરજે

સમયનો સાથ ને હોય મારા હાથમાં તારો હાથ, ત્યાં વાત જુદાઈની ના કરજે

જે કરવું હોય તે કરશું સંગ સંગ, એકલાપણું ના એમાં તું રાખજે

મિલનની જ્યોત આપણી રહે અખંડ, બસ એના સિવાય વિચાર અન્ય તું ના કરજે

ના કરજે, ના કરજે તું, ના કરજે પ્રભુ આવું તું ના કરજે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā karajē, nā karajē tuṁ, nā karajē prabhu āvuṁ tuṁ nā karajē

thāya jyāṁ milana āpaṇuṁ prabhu, tyāṁ jikara anyanī tuṁ nā karajē

karavī ja hōya jikara tanē tō karajē tuṁ tārī karajē tuṁ mārī, paṇa anya …

karīnē jikara anyanī mārā dilamāṁ jagāvī īrṣā ēnō gunēhagāra tuṁ nā bana

prēma pyāranī chē lākhō vātō bhūlī, ē vātō sivāya bījī vātō tuṁ nā karajē

bhūlīnē prēma, śuṁ āhāra karavānō tuṁ vyavahāranī jhīkara nā karajē

prēmanī āpalē bhūlī, kōī duḥkhadarda bharī vāta tuṁ nā karajē

samayanō sātha nē hōya mārā hāthamāṁ tārō hātha, tyāṁ vāta judāīnī nā karajē

jē karavuṁ hōya tē karaśuṁ saṁga saṁga, ēkalāpaṇuṁ nā ēmāṁ tuṁ rākhajē

milananī jyōta āpaṇī rahē akhaṁḍa, basa ēnā sivāya vicāra anya tuṁ nā karajē
Explanation in English Increase Font Decrease Font

Do not do, do not do, Oh God do not do such things;

When our union is to take place Oh God, then do not mention about others.

If you want to talk about anything, then talk about you or talk about me Oh God, but do not talk about others.

By talking about others, jealousy arises in my heart; do not become a culprit of that Oh God.

There are millions of talks about love, now do not talk about anything else except that.

By Forgetting love, what are you going to eat; do not talk about dealings with others.

Forgetting about the relationship of love; do not talk about any suffering and pain.

If there is companionship of time and if your hand is in my hand; then do not talk about separation.

Whatever has to be done, we will do it together, do not keep any loneliness there.

The light of our union should remain eternal; apart from that you do not think of anything else.