View Hymn (Bhajan)
Hymn No. 42 | Date: 27-Aug-19921992-08-271992-08-27આપતી ગઈ વધુ સગવડ મારા શરીરનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=apati-gai-vadhu-sagavada-mara-shariraneઆપતી ગઈ વધુ સગવડ મારા શરીરને,
તેમ કમજોર તો એ થતો ગયો,
આત્માનું કહ્યું કરવાને બદલે, હું તો શરીરનું કહ્યું કરતી રહી
સમજી લક્ષ એને મારી, સાધના તો કરતી રહી,
પંપાળી પંપાળી એને હું લાડ તો લડાવતી રહી,
અરે નહોતી ખબર મને કે, દગો કરશે એક દિવસ એ તો મારી સાથે,
જેને આપ્યો મેં સાથ એ છોડશે મને નિસહાય
આપતી ગઈ વધુ સગવડ મારા શરીરને