View Hymn (Bhajan)
Hymn No. 41 | Date: 27-Aug-19921992-08-271992-08-27કર્મ બાંધતા તો વિચાર ન કર્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karma-bandhata-to-vichara-na-karyoકર્મ બાંધતા તો વિચાર ન કર્યો,
મોહમાયાની મસ્તીમાં ડૂબતો ને ડૂબતો,
હસતો-હસતો ક્રૂર બંધન તો બાંધતો ગયો,
વગર વિચારે આચરણ તો હું કરતો ગયો,
કડવા કે મીઠા ફળ જોયા વગર હું તો ચાખતો ગયો,
ન કર્યો વિચાર ક્યારેય આ બાંધેલી ગાંઠનો,
છોડવી તો મારે જ પડશે, આવ્યો છોડવાનો વખત
ત્યારે હું રડતો ને રડતો રહ્યો
કર્મ બાંધતા તો વિચાર ન કર્યો