View Hymn (Bhajan)

Hymn No. 218 | Date: 13-Jul-19931993-07-13બંધન હોય જો ધ્યેયમાં, મારા પ્રભુ એને તું તોડજેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bandhana-hoya-jo-dhyeyamam-mara-prabhu-ene-tum-todajeબંધન હોય જો ધ્યેયમાં, મારા પ્રભુ એને તું તોડજે,

એવા બંધનનો નાશ કરજે,

થઈ જાઉં નિરાશ જે ભાવોથી રે મારા,

એવા રે ભાવોનો તું નાશ કરજે,

ગુમાવું કાબૂ મારો, જે ઇચ્છાઓથી

એ ઇચ્છાઓને દૂર કરજે

કરે ઊભી બાધા જીવનમાં મારા રે, તારા મિલનમાં

એવા કાર્ય ના કરાવતો મારી પાસે રે,

વહે ના આંખેથી આંસુ મારા દુઃખ દર્દથી,

તો જીવનમાં એટલી સહનશક્તિ આપજે

બંધન હોય જો ધ્યેયમાં, મારા પ્રભુ એને તું તોડજે

View Original
Increase Font Decrease Font

 
બંધન હોય જો ધ્યેયમાં, મારા પ્રભુ એને તું તોડજે,

એવા બંધનનો નાશ કરજે,

થઈ જાઉં નિરાશ જે ભાવોથી રે મારા,

એવા રે ભાવોનો તું નાશ કરજે,

ગુમાવું કાબૂ મારો, જે ઇચ્છાઓથી

એ ઇચ્છાઓને દૂર કરજે

કરે ઊભી બાધા જીવનમાં મારા રે, તારા મિલનમાં

એવા કાર્ય ના કરાવતો મારી પાસે રે,

વહે ના આંખેથી આંસુ મારા દુઃખ દર્દથી,

તો જીવનમાં એટલી સહનશક્તિ આપજે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


baṁdhana hōya jō dhyēyamāṁ, mārā prabhu ēnē tuṁ tōḍajē,

ēvā baṁdhananō nāśa karajē,

thaī jāuṁ nirāśa jē bhāvōthī rē mārā,

ēvā rē bhāvōnō tuṁ nāśa karajē,

gumāvuṁ kābū mārō, jē icchāōthī

ē icchāōnē dūra karajē

karē ūbhī bādhā jīvanamāṁ mārā rē, tārā milanamāṁ

ēvā kārya nā karāvatō mārī pāsē rē,

vahē nā āṁkhēthī āṁsu mārā duḥkha dardathī,

tō jīvanamāṁ ēṭalī sahanaśakti āpajē