View Hymn (Bhajan)
Hymn No. 123 | Date: 22-Sep-19921992-09-221992-09-22બે તારનું ઘર્ષણ જ્યાં થાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=be-taranum-gharshana-jyam-thaya-chheબે તારનું ઘર્ષણ જ્યાં થાય છે,
નાના તણખલા ત્યાં તો ઝરે છે,
જીવનમાં જ્યારે પ્રભુ સાથે મૈત્રી થાય છે ત્યારે,
દુઃખદર્દનું ઘર્ષણ તો થાય છે,
સંજોગો આવે છે જીવનમાં એવા,
કે આપણે સમાવું પડે છે એની અંદર,
માનવતા રાખી હૃદયમાં,
સામનો તો બધાનો કરવો પડે છે
બે તારનું ઘર્ષણ જ્યાં થાય છે