View Hymn (Bhajan)

Hymn No. 2923 | Date: 26-Oct-19981998-10-26ભાગવાની પડી છે આદત એવી કે, ભાગ્યા વિના બીજું કાંઈ આવડતું નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhagavani-padi-chhe-adata-evi-ke-bhagya-vina-bijum-kami-avadatum-nathiભાગવાની પડી છે આદત એવી કે, ભાગ્યા વિના બીજું કાંઈ આવડતું નથી

મળે મોકો કે ભાગવાનું મન થાય, ભાગતા હવે અમે થાક્તા નથી

ભાગેડું વૃત્તિએ કરી દીધું છે ઘર એવું, કે સ્થિરતામાં મન લાગતું નથી

ના સમજાય કાંઈ ના પડે ખબર, જ્યાં ત્યાં ભાગ્ય વિના રહેતા નથી

અન્યથી તો ભાગીએ છીએ, પણ ખુદથી ભાગ્યા વિના રહેતા નથી

દર્દ ના થાય સહન અમારાથી, કે અમે ભાગ્યા વિના રહેતા નથી

સંજોગોનો સામનો કરવામાં તો અમે બિલકુલ માનતા નથી

છુપાવવા ખુદની હિંમતના અભાવને, ભાગ્યા વિના રહેતા નથી

શોધીએ અમે છટકબારી જીવનમાં, એના વિના બીજું કાંઈ શોધતા નથી

પડી ગઈ છે આદત હવે એવી, કે પ્રભુ પાસે પણ જાતા નથી

આવે પ્રભુ પણ પાસે તોય ભાગીએ અમે, કે ત્યાં ભાગવાનું ભૂલતા નથી

ભાગવાની પડી છે આદત એવી કે, ભાગ્યા વિના બીજું કાંઈ આવડતું નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhāgavānī paḍī chē ādata ēvī kē, bhāgyā vinā bījuṁ kāṁī āvaḍatuṁ nathī

malē mōkō kē bhāgavānuṁ mana thāya, bhāgatā havē amē thāktā nathī

bhāgēḍuṁ vr̥ttiē karī dīdhuṁ chē ghara ēvuṁ, kē sthiratāmāṁ mana lāgatuṁ nathī

nā samajāya kāṁī nā paḍē khabara, jyāṁ tyāṁ bhāgya vinā rahētā nathī

anyathī tō bhāgīē chīē, paṇa khudathī bhāgyā vinā rahētā nathī

darda nā thāya sahana amārāthī, kē amē bhāgyā vinā rahētā nathī

saṁjōgōnō sāmanō karavāmāṁ tō amē bilakula mānatā nathī

chupāvavā khudanī hiṁmatanā abhāvanē, bhāgyā vinā rahētā nathī

śōdhīē amē chaṭakabārī jīvanamāṁ, ēnā vinā bījuṁ kāṁī śōdhatā nathī

paḍī gaī chē ādata havē ēvī, kē prabhu pāsē paṇa jātā nathī

āvē prabhu paṇa pāsē tōya bhāgīē amē, kē tyāṁ bhāgavānuṁ bhūlatā nathī