View Hymn (Bhajan)

Hymn No. 258 | Date: 27-Jul-19931993-07-27ભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhuline-pharajane-jivanamam-hum-to-khota-bhavomam-khenchati-jaum-chhumભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છું,

એમાં મૂંઝાતી ને મૂંઝાતી હું, મજબૂર બની જાઉં છું

એક તરફ જે ફરજ, બીજી તરફ છે મારો સ્વાર્થ,

સ્વાર્થમાં હું તો ખેંચાઈ જાઉં છું, ફરજ તો ભૂલી જાઉં છું,

કરવું શું, શું ના કરવું દુવિધા એ તો ઊભી થઈ જાય છે,

પણ ફરજને તો ભૂલી જાઉં છું, નથી ઊઠી શક્તી મારા ભાવોથી પર

ભાવોમાં ને ભાવોમાં ખેચાંતી જાઉં છું, જીવનમાં ફરજને હું તો ભૂલતી જાઉં છું,

જાણ છે ફરજની છતાં એને ભૂલવાની કોશિશ હું તો કરતી જાઉં છું,

આગળ વધવાને બદલે, જીવનમાં પાછળ ને પાછળ હું તો હટતી જાઉં છું, એમાં મૂંઝાતી ને મૂંઝાતી હું મજબૂર બનતી જાઉં છું

ભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છું

View Original
Increase Font Decrease Font

ભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છું,

એમાં મૂંઝાતી ને મૂંઝાતી હું, મજબૂર બની જાઉં છું

એક તરફ જે ફરજ, બીજી તરફ છે મારો સ્વાર્થ,

સ્વાર્થમાં હું તો ખેંચાઈ જાઉં છું, ફરજ તો ભૂલી જાઉં છું,

કરવું શું, શું ના કરવું દુવિધા એ તો ઊભી થઈ જાય છે,

પણ ફરજને તો ભૂલી જાઉં છું, નથી ઊઠી શક્તી મારા ભાવોથી પર

ભાવોમાં ને ભાવોમાં ખેચાંતી જાઉં છું, જીવનમાં ફરજને હું તો ભૂલતી જાઉં છું,

જાણ છે ફરજની છતાં એને ભૂલવાની કોશિશ હું તો કરતી જાઉં છું,

આગળ વધવાને બદલે, જીવનમાં પાછળ ને પાછળ હું તો હટતી જાઉં છું, એમાં મૂંઝાતી ને મૂંઝાતી હું મજબૂર બનતી જાઉં છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūlīnē pharajanē jīvanamāṁ, huṁ tō khōṭā bhāvōmāṁ khēṁcātī jāuṁ chuṁ,

ēmāṁ mūṁjhātī nē mūṁjhātī huṁ, majabūra banī jāuṁ chuṁ

ēka tarapha jē pharaja, bījī tarapha chē mārō svārtha,

svārthamāṁ huṁ tō khēṁcāī jāuṁ chuṁ, pharaja tō bhūlī jāuṁ chuṁ,

karavuṁ śuṁ, śuṁ nā karavuṁ duvidhā ē tō ūbhī thaī jāya chē,

paṇa pharajanē tō bhūlī jāuṁ chuṁ, nathī ūṭhī śaktī mārā bhāvōthī para

bhāvōmāṁ nē bhāvōmāṁ khēcāṁtī jāuṁ chuṁ, jīvanamāṁ pharajanē huṁ tō bhūlatī jāuṁ chuṁ,

jāṇa chē pharajanī chatāṁ ēnē bhūlavānī kōśiśa huṁ tō karatī jāuṁ chuṁ,

āgala vadhavānē badalē, jīvanamāṁ pāchala nē pāchala huṁ tō haṭatī jāuṁ chuṁ, ēmāṁ mūṁjhātī nē mūṁjhātī huṁ majabūra banatī jāuṁ chuṁ