View Hymn (Bhajan)

Hymn No. 2808 | Date: 05-Oct-19981998-10-05બીજી તો કાંઈ ખબર નહીં પણ એટલી તો ખબર છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=biji-to-kami-khabara-nahim-pana-etali-to-khabara-chheબીજી તો કાંઈ ખબર નહીં પણ એટલી તો ખબર છે

હોય મારો વાલો જ્યાં જ્યાં ત્યાં બધું સુરક્ષિત છે

ના કરી શકે કોઈ કાંઈ જ્યાં મારા વાલાની હાજરી છે

છે એ જ્યાં જ્યાં ત્યાં એ સ્થળ તો સુરક્ષિત છે

વસે છે જેના દિલમાં એ તો એના દિલ સુરક્ષિત છે

દુઃખ ના એમને દુઃખી કરી શકે, સુખ અમને સંભાળે છે

સંભાળવાવાળો છે જેને એ એના પર પૂરો એતબાર છે

સુખદુઃખ ના બજારમાં ના એમના ભાવો વેચાય છે

કોઈ બીજો રાખે કે ના રાખે પ્રભુ તું સંભાળ સહુની રાખે છે

કર્યો અનુભવ મેં તો, જાણ્યું કે છે તું ત્યાં જ્યાં બધું સુરક્ષિત છે

બીજી તો કાંઈ ખબર નહીં પણ એટલી તો ખબર છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bījī tō kāṁī khabara nahīṁ paṇa ēṭalī tō khabara chē

hōya mārō vālō jyāṁ jyāṁ tyāṁ badhuṁ surakṣita chē

nā karī śakē kōī kāṁī jyāṁ mārā vālānī hājarī chē

chē ē jyāṁ jyāṁ tyāṁ ē sthala tō surakṣita chē

vasē chē jēnā dilamāṁ ē tō ēnā dila surakṣita chē

duḥkha nā ēmanē duḥkhī karī śakē, sukha amanē saṁbhālē chē

saṁbhālavāvālō chē jēnē ē ēnā para pūrō ētabāra chē

sukhaduḥkha nā bajāramāṁ nā ēmanā bhāvō vēcāya chē

kōī bījō rākhē kē nā rākhē prabhu tuṁ saṁbhāla sahunī rākhē chē

karyō anubhava mēṁ tō, jāṇyuṁ kē chē tuṁ tyāṁ jyāṁ badhuṁ surakṣita chē