ચાહ્યું જ્યાં તારી સંગ પ્રભુ સગપણ સ્થાપવા જ્યારે, ત્યારે અન્ય યાદ આવ્યા
ચાહ્યા ભૂલવા જેને મેં જેમજેમ, એ તેમતેમ મને યાદ આવ્યા
ચાહ્યું તારું ધ્યાન ધરવા તારું, પ્રભુ ત્યાં ધ્યાન બધે ખેંચાયું
ના હતું નજર સામે એ પણ, ત્યારે યાદ આવવા રે લાગ્યું
આવવા ચાહ્યું પાસે જ્યારે જ્યારે, તારી પાસે પ્રભુ મેં તો રે
મારી પાસે ત્યારે કોઈક આવી ગયું, હું તારી પાસે ના આવી શક્યો
ના જાણે કેમ આપણા મિલનમાં, બાધા એ આવતી રહી
કોશિશ કરી જેટલી કામિયાબી ભરી, પણ કામિયાબી ના મળી
અવરોધ પર અવરોધ આવતા રહ્યા, કસ્મકસ રહી સદા એની
એક બાજું તું ,એક બાજું હું ,બસ એક બીજાને જોતા રહ્યા
- સંત શ્રી અલ્પા મા
cāhyuṁ jyāṁ tārī saṁga prabhu sagapaṇa sthāpavā jyārē, tyārē anya yāda āvyā
cāhyā bhūlavā jēnē mēṁ jēmajēma, ē tēmatēma manē yāda āvyā
cāhyuṁ tāruṁ dhyāna dharavā tāruṁ, prabhu tyāṁ dhyāna badhē khēṁcāyuṁ
nā hatuṁ najara sāmē ē paṇa, tyārē yāda āvavā rē lāgyuṁ
āvavā cāhyuṁ pāsē jyārē jyārē, tārī pāsē prabhu mēṁ tō rē
mārī pāsē tyārē kōīka āvī gayuṁ, huṁ tārī pāsē nā āvī śakyō
nā jāṇē kēma āpaṇā milanamāṁ, bādhā ē āvatī rahī
kōśiśa karī jēṭalī kāmiyābī bharī, paṇa kāmiyābī nā malī
avarōdha para avarōdha āvatā rahyā, kasmakasa rahī sadā ēnī
ēka bājuṁ tuṁ ,ēka bājuṁ huṁ ,basa ēka bījānē jōtā rahyā
Explanation in English
|
|
When I desired to tie a bond with you oh God, at that time I remembered everyone else.
Whenever I tried to forget all of them, they still came in my remembrance.
When I desired to meditate on you Oh God, my attention was attracted elsewhere.
What was not even in front of my vision, I still remembered all of it.
Whenever I felt like coming near you oh God, someone came near me and I could not come to you.
I do not know why these obstacles come in our union.
Whenever I tried to make the efforts successful, I did not get any success.
Barriers and barriers came in the way, the tussle of that always remained.
One side is you, another side is me, we just kept seeing each other.
|