View Hymn (Bhajan)

Hymn No. 1230 | Date: 17-Apr-19951995-04-17છે અનેક કિનારા, તોય સાગર તો એકનો એક છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-aneka-kinara-toya-sagara-to-ekano-eka-chheછે અનેક કિનારા, તોય સાગર તો એકનો એક છે

છે અનેક ભાવો, તોય દિલ તો એકનું એક છે

આ એકતાને અનેકતાની વચ્ચે, છુપાયા ઘણા ભેદ છે

જાણી શક્યો જે આ ભેદને, બની જાય એ અભેદ છે

જાણી નથી શક્યાં જે આ ભેદને, રહી ગયા એ એકના એક છે

છે તારા ઘણા રે આકાશમાં, ચાંદ તો એકનો એક છે

છે સ્વરૂપો પ્રભુના ઘણા રે, પ્રભુ તો એકનો એક છે

સમજાઈ ગયું જેને આ સત્ય જીવનમાં, જીવ તો એકનો એક છે

છે સુખ દુઃખ ઘણા રે જગમાં, કારણ તો એનું એકનું એક છે

મટી ગયું કારણ જ્યાં થયો ત્યાં આનંદનો પ્રવેશ છે

છે અનેક કિનારા, તોય સાગર તો એકનો એક છે

View Original
Increase Font Decrease Font

 
છે અનેક કિનારા, તોય સાગર તો એકનો એક છે

છે અનેક ભાવો, તોય દિલ તો એકનું એક છે

આ એકતાને અનેકતાની વચ્ચે, છુપાયા ઘણા ભેદ છે

જાણી શક્યો જે આ ભેદને, બની જાય એ અભેદ છે

જાણી નથી શક્યાં જે આ ભેદને, રહી ગયા એ એકના એક છે

છે તારા ઘણા રે આકાશમાં, ચાંદ તો એકનો એક છે

છે સ્વરૂપો પ્રભુના ઘણા રે, પ્રભુ તો એકનો એક છે

સમજાઈ ગયું જેને આ સત્ય જીવનમાં, જીવ તો એકનો એક છે

છે સુખ દુઃખ ઘણા રે જગમાં, કારણ તો એનું એકનું એક છે

મટી ગયું કારણ જ્યાં થયો ત્યાં આનંદનો પ્રવેશ છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


chē anēka kinārā, tōya sāgara tō ēkanō ēka chē

chē anēka bhāvō, tōya dila tō ēkanuṁ ēka chē

ā ēkatānē anēkatānī vaccē, chupāyā ghaṇā bhēda chē

jāṇī śakyō jē ā bhēdanē, banī jāya ē abhēda chē

jāṇī nathī śakyāṁ jē ā bhēdanē, rahī gayā ē ēkanā ēka chē

chē tārā ghaṇā rē ākāśamāṁ, cāṁda tō ēkanō ēka chē

chē svarūpō prabhunā ghaṇā rē, prabhu tō ēkanō ēka chē

samajāī gayuṁ jēnē ā satya jīvanamāṁ, jīva tō ēkanō ēka chē

chē sukha duḥkha ghaṇā rē jagamāṁ, kāraṇa tō ēnuṁ ēkanuṁ ēka chē

maṭī gayuṁ kāraṇa jyāṁ thayō tyāṁ ānaṁdanō pravēśa chē
Explanation in English Increase Font Decrease Font

There are many shores but the ocean is only one,

There are many emotions but the heart is only one.

In between this oneness and manifold, there are several differences,

The one who can realise those differences, he can become undifferentiated.

Those who have not unravelled those differences, they have remain as individuals.

There are several stars in the sky, but the moon is only one,

There are several forms of the lord but the lord is only one.

Those who understood this truth in life, the soul is one.

There are several types of suffering and happiness in life, but the cause of it is only one,

The moment that cause disappears, then the joy enters inside.