View Hymn (Bhajan)

Hymn No. 1379 | Date: 18-Oct-19951995-10-18છે સાથી તું સાચો પ્રભુ, તારા જેવો સાથી જગમાં બધાને મળશે નહીંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-sathi-tum-sacho-prabhu-tara-jevo-sathi-jagamam-badhane-malashe-nahimછે સાથી તું સાચો પ્રભુ, તારા જેવો સાથી જગમાં બધાને મળશે નહીં

બાકી તો આ જગમાં, બેવફા સાથીઓની કમી કાંઈ રહેશે નહીં

છે પ્યાર શું ને કેવો, સમજ એની તારા સિવાય અન્ય કોઈને પડશે નહીં

પ્યારને પોતાની ભાષામાં ઢાળનારાઓની કમી રહેશે નહીં

પ્યારને કાજે કુરબાની આપ્યા વિના તું કદી રહેશે નહીં

પ્યારને સસ્તે દામે વેચવાવાળાની કમી આ જગમાં રહેશે નહીં

અંતરનું હાસ્ય તારા સિવાય, બીજું કોઈ માણી શકશે નહીં

હાસ્યના ઢોંગ કરનારા ઢોંગીઓની કમી કોઈ રહેશે નહીં

જિંદગીની આ લાંબી સફરમાં, થાકેલા બધા આરામ મેળવી શકશે નહીં

પામી શકશે બધું બધા જીવનમાં, તારો પ્યાર બધા પામી શકશે નહીં

છે સાથી તું સાચો પ્રભુ, તારા જેવો સાથી જગમાં બધાને મળશે નહીં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē sāthī tuṁ sācō prabhu, tārā jēvō sāthī jagamāṁ badhānē malaśē nahīṁ

bākī tō ā jagamāṁ, bēvaphā sāthīōnī kamī kāṁī rahēśē nahīṁ

chē pyāra śuṁ nē kēvō, samaja ēnī tārā sivāya anya kōīnē paḍaśē nahīṁ

pyāranē pōtānī bhāṣāmāṁ ḍhālanārāōnī kamī rahēśē nahīṁ

pyāranē kājē kurabānī āpyā vinā tuṁ kadī rahēśē nahīṁ

pyāranē sastē dāmē vēcavāvālānī kamī ā jagamāṁ rahēśē nahīṁ

aṁtaranuṁ hāsya tārā sivāya, bījuṁ kōī māṇī śakaśē nahīṁ

hāsyanā ḍhōṁga karanārā ḍhōṁgīōnī kamī kōī rahēśē nahīṁ

jiṁdagīnī ā lāṁbī sapharamāṁ, thākēlā badhā ārāma mēlavī śakaśē nahīṁ

pāmī śakaśē badhuṁ badhā jīvanamāṁ, tārō pyāra badhā pāmī śakaśē nahīṁ