View Hymn (Bhajan)
Hymn No. 35 | Date: 25-Aug-19921992-08-251992-08-25દુઃખદર્દના અસ્તિત્વમાં હું તો ફસાતી ને ફસાતી ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=duhkhadardana-astitvamam-hum-to-phasati-ne-phasati-gaiદુઃખદર્દના અસ્તિત્વમાં હું તો ફસાતી ને ફસાતી ગઈ,
સમજી એને મારું, સર્વસ્વ એમાં હું તો બધું ગુમાવતી ને ગુમાવતી રહી,
રોગી બનીને સ્વીકારતી ગઈ, પીડામાં પીડાતી ને પીડાતી,
એનું જ શરણું લઈ લીધું, ન લીધું પ્રભુનું નામ, ક્યારેક હોઠ કે હૈયથી,
પણ તોય કૃપા સાગરે તો વરસાવી કૃપા મારા પર અને ક્ષણમાં સમજાવ્યું મારા સ્વરૂપને
દુઃખદર્દના અસ્તિત્વમાં હું તો ફસાતી ને ફસાતી ગઈ