View Hymn (Bhajan)

Hymn No. 1295 | Date: 27-Jun-19951995-06-27એક દિવસ કરવાથી કાંઈ થાતું નથી, કરીએ જ્યાં નિયમિત ત્યાં ફળ આપ્યા વિના એ રહેતું નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-divasa-karavathi-kami-thatum-nathi-karie-jyam-niyamita-tyam-phalaએક દિવસ કરવાથી કાંઈ થાતું નથી, કરીએ જ્યાં નિયમિત ત્યાં ફળ આપ્યા વિના એ રહેતું નથી

મળતા ફળ જીવનમાં, હૈયું ખુશ થયા વિના તો રહેતું નથી

મળે ફળ જ્યારે જીવનમાં, પુરુષાર્થની યાદ ત્યાં ભુલાતી નથી

સમજાય છે ત્યારે જીવનમાં, કાંઈ કર્યા વગર કાંઈ મળતું નથી

પણ છે અફસોસ એનો, સમજ એ વધારે ટકતી નથી

“પથ્થર પર પાણી” કહેવત એ સિદ્ધ થયા વિના રહેતી નથી

છે શક્તિ એટલી કે, કરી શકીએ જે ધારીએ તે તો ધાર્યું થાતું નથી

પોતાનીજ શક્તિમાં પોતાને અવિશ્વાસ જાગ્યા વિના રહેતો નથી

જાગતા અવિશ્વાસ શક્તિનો ક્ષય થયા વિના રહેતો નથી

જાગતા વિશ્વાસ હૈયામાં, ધાર્યુ કોઈ અટકાવી શક્તું નથી

એક દિવસ કરવાથી કાંઈ થાતું નથી, કરીએ જ્યાં નિયમિત ત્યાં ફળ આપ્યા વિના એ રહેતું નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ēka divasa karavāthī kāṁī thātuṁ nathī, karīē jyāṁ niyamita tyāṁ phala āpyā vinā ē rahētuṁ nathī

malatā phala jīvanamāṁ, haiyuṁ khuśa thayā vinā tō rahētuṁ nathī

malē phala jyārē jīvanamāṁ, puruṣārthanī yāda tyāṁ bhulātī nathī

samajāya chē tyārē jīvanamāṁ, kāṁī karyā vagara kāṁī malatuṁ nathī

paṇa chē aphasōsa ēnō, samaja ē vadhārē ṭakatī nathī

"paththara para pāṇī" kahēvata ē siddha thayā vinā rahētī nathī

chē śakti ēṭalī kē, karī śakīē jē dhārīē tē tō dhāryuṁ thātuṁ nathī

pōtānīja śaktimāṁ pōtānē aviśvāsa jāgyā vinā rahētō nathī

jāgatā aviśvāsa śaktinō kṣaya thayā vinā rahētō nathī

jāgatā viśvāsa haiyāmāṁ, dhāryu kōī aṭakāvī śaktuṁ nathī