View Hymn (Bhajan)

Hymn No. 4408 | Date: 29-Aug-20142014-08-29ગુનેગાર છું તારો, ગુના પર ગુના કરતો જાઉં છુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=gunegara-chhum-taro-guna-para-guna-karato-jaum-chhumગુનેગાર છું તારો, ગુના પર ગુના કરતો જાઉં છું

તોય તું મારા થાળમાં, પ્યાર ધરતો જાય છે

હું અવિશ્વાસ ને શંકાનો, આલાપ કરતો જાઉં છું

તોય તું તારા પ્રેમનાં, આલિંગન આપતો જાય છે

તારી કૃપા, તારી કરુણાનો ના માનું આભાર,

તોય અખંડ ધારા તારી તો મુજ પર, વહેતી ને વહેતી જાય છે

યૂકું હું કાર્ય મારાં બધાં, તોય તું કાર્ય મારાં બધાં પાર પાડતો જાય છે

ભૂલું હું તને તોય, તું તો સદા મને યાદ રાખે છે

અવગુણોનો ભંડાર હું પ્રભુ, તોય મીઠો આવકાર આપતો જાય છે

ગુનેગાર છું તારો, ગુના પર ગુના કરતો જાઉં છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

gunēgāra chuṁ tārō, gunā para gunā karatō jāuṁ chuṁ

tōya tuṁ mārā thālamāṁ, pyāra dharatō jāya chē

huṁ aviśvāsa nē śaṁkānō, ālāpa karatō jāuṁ chuṁ

tōya tuṁ tārā prēmanāṁ, āliṁgana āpatō jāya chē

tārī kr̥pā, tārī karuṇānō nā mānuṁ ābhāra,

tōya akhaṁḍa dhārā tārī tō muja para, vahētī nē vahētī jāya chē

yūkuṁ huṁ kārya mārāṁ badhāṁ, tōya tuṁ kārya mārāṁ badhāṁ pāra pāḍatō jāya chē

bhūluṁ huṁ tanē tōya, tuṁ tō sadā manē yāda rākhē chē

avaguṇōnō bhaṁḍāra huṁ prabhu, tōya mīṭhō āvakāra āpatō jāya chē