View Hymn (Bhajan)

Hymn No. 4411 | Date: 29-Aug-20142014-08-29હે મહિષાસુર મર્દીની માતા, આ મહિષાસુરનું મર્દન કરોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-mahishasura-mardini-mata-a-mahishasuranum-mardana-karoહે મહિષાસુર મર્દીની માતા, આ મહિષાસુરનું મર્દન કરો

કરે ધ્વંસ એ જીવન મારું એ પહેલાં, તમે એનો ધ્વંસ કરો,

મદ, મોહ, અહંકાર, દંભ ને લોભ હરો, હે માતા.....

મત્સ્ય અને ઈર્ષાનું સદા સર્વદા માટે નાશ કરો, હે માતા....

હે મહિષાસુર મર્દીની માતા, આ મહિષાસુરનું મર્દન કરો,

મારા બધા વિકારો ને વિકૃતિઓ હરો, હે માતા મહિસાસુરનું મર્દન કરો

હે માતા દયા કરી, આ કાર્ય શીઘ્રથી શીઘ્ર કરો,

મારા હૃદયની આ વિનંતીનો, સ્વીકાર કરો, હે માતા...

કરી રહ્યા છે જે મને તારાથી જુદા, એ સઘળા સંતાપ હરો

આવી રહ્યા છે જે તારી ને મારી વચ્ચે, એ સઘળાં આવરણોને ચીરો.

હે મહિષાસુર મર્દીની માતા, આ મહિષાસુરનું મર્દન કરો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hē mahiṣāsura mardīnī mātā, ā mahiṣāsuranuṁ mardana karō

karē dhvaṁsa ē jīvana māruṁ ē pahēlāṁ, tamē ēnō dhvaṁsa karō,

mada, mōha, ahaṁkāra, daṁbha nē lōbha harō, hē mātā.....

matsya anē īrṣānuṁ sadā sarvadā māṭē nāśa karō, hē mātā....

hē mahiṣāsura mardīnī mātā, ā mahiṣāsuranuṁ mardana karō,

mārā badhā vikārō nē vikr̥tiō harō, hē mātā mahisāsuranuṁ mardana karō

hē mātā dayā karī, ā kārya śīghrathī śīghra karō,

mārā hr̥dayanī ā vinaṁtīnō, svīkāra karō, hē mātā...

karī rahyā chē jē manē tārāthī judā, ē saghalā saṁtāpa harō

āvī rahyā chē jē tārī nē mārī vaccē, ē saghalāṁ āvaraṇōnē cīrō.