View Hymn (Bhajan)
Hymn No. 31 | Date: 24-Aug-19921992-08-241992-08-24હે મારા પ્રભુ, હે મારા શક્તિ દાતા, મને જીવન જીવતા શિખવાડજોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-mara-prabhu-he-mara-shakti-data-mane-jivana-jivata-shikhavadajoહે મારા પ્રભુ, હે મારા શક્તિ દાતા, મને જીવન જીવતા શિખવાડજો,
નથી જાણતી હું મારા આ જીવનની અનમોલતાને, ભાન મને એનું કરાવજો,
બાજી હોય મારા હાથમાં ત્યાં મને તો, યાદ અપાવજો મારા કર્તવ્યની,
ન સરકી જાય સમય મને ચકાસીને, માટે હે પ્રભુ
આપજો એવી સૂઝ મને, કે પાર પડું શાંતચિત્તે
સમયની ચકાસણીમાંથી અને તારી કસોટીથી
હે મારા પ્રભુ, હે મારા શક્તિ દાતા, મને જીવન જીવતા શિખવાડજો