View Hymn (Bhajan)

Hymn No. 1145 | Date: 15-Jan-19951995-01-15હે પરમાત્મા, રહેજે તું સદાય અમારી સાથમાંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-paramatma-raheje-tum-sadaya-amari-sathamamહે પરમાત્મા, રહેજે તું સદાય અમારી સાથમાં

રાખજે ને રહેજે સદા, પ્રભુ તું અમારી પાસમાં

પકડજે હાથ પ્રભુ તું અમારો, રાખજે તારા હાથમાં

રાખજે લાજ અમારી તું સદા, પ્રભુ રાખજે એને તું જીવનમાં

ખોટા ભાવો ને ખોટા વિચારોથી રહીએ સદા દૂર, રાખજે દૂર પરમાત્મા

રહે અમારા ધ્યાનમાં તું સદા રાખજે અમને તારા ધ્યાનમાં

વિકારોથી ને વાસનાથી, કરજે મુક્ત અમને પરમાત્મા

ખોટી રાહે જો ચાલી એ તો, ના ચાલવા દેજો પરમાત્મા

સદ રાહ પર ચલાવતા રહેજો અમને પરમાત્મા

અંધકાર ને અજ્ઞાનથી કરજો મુક્ત અમને પરમાત્માં

હે પરમાત્મા, રહેજે તું સદાય અમારી સાથમાં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hē paramātmā, rahējē tuṁ sadāya amārī sāthamāṁ

rākhajē nē rahējē sadā, prabhu tuṁ amārī pāsamāṁ

pakaḍajē hātha prabhu tuṁ amārō, rākhajē tārā hāthamāṁ

rākhajē lāja amārī tuṁ sadā, prabhu rākhajē ēnē tuṁ jīvanamāṁ

khōṭā bhāvō nē khōṭā vicārōthī rahīē sadā dūra, rākhajē dūra paramātmā

rahē amārā dhyānamāṁ tuṁ sadā rākhajē amanē tārā dhyānamāṁ

vikārōthī nē vāsanāthī, karajē mukta amanē paramātmā

khōṭī rāhē jō cālī ē tō, nā cālavā dējō paramātmā

sada rāha para calāvatā rahējō amanē paramātmā

aṁdhakāra nē ajñānathī karajō mukta amanē paramātmāṁ