View Hymn (Bhajan)

Hymn No. 4423 | Date: 01-Nov-20142014-11-01હૃદયની પીડાને હરો 'મા', હૃદયને મારા સંપૂર્ણ વિશ્વાસથી ભરોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hridayani-pidane-haro-ma-hridayane-mara-sampurna-vishvasathi-bharoહૃદયની પીડાને હરો 'મા', હૃદયને મારા સંપૂર્ણ વિશ્વાસથી ભરો,

મનની પીડા હરો માતા, મનને તુજમાં સંપૂર્ણપણે લીન કરો,

જીવનમાંથી પીડા હરો માતા, સંપૂર્ણ સમર્પણ તારામાં જગાડો માતા,

વિનંતી આ મારી હૈયે ધરો માતા, વિનંતીનો સ્વીકાર કરો,

અહંકાર ને વિકારોનો નાશ કરો માતા, સંપૂર્ણપણે નાશ કરો,

સંપૂર્ણ પ્રેમને તારા હૃદયમાં જાગ્રત કરો માતા, દુઃખડાં મારાં હરો

દુઃખી નથી હું માતા, કોઈ દુઃખ નથી રાખ્યું તેં મારા જીવનમાં

તારામાં સંપૂર્ણપણે એક કરો માતા, તારામાં સંપૂર્ણપણે એક કરો

દુવિધાઓ અને શંકાઓના વિષને જીવનમાંથી હરો માતા, જીવનમાંથી હરો

અનુભૂતિ ચાહું માતા તારી, 'મા' હવે તમે દેર ના કરો

નાદાન આ બાળને માતા, તારી સમજથી ભરો, તારી સમજથી ભરો

પ્રગટો પ્રેમ સ્વરૂપે સિદ્ધમાતા, હવે તો પ્રગટો તમે, હવે તો પ્રગટો,

ખબર નથી પ્રેમ ને ભક્તિ શું છે માતા, મને તો હજી સુધી

પૂર્ણ તારી ભક્તિથી ભરો માતા, પૂર્ણ તારી ભક્તિથી ભરો

હૃદયની પીડાને હરો 'મા', હૃદયને મારા સંપૂર્ણ વિશ્વાસથી ભરો

View Original
Increase Font Decrease Font

હૃદયની પીડાને હરો 'મા', હૃદયને મારા સંપૂર્ણ વિશ્વાસથી ભરો,

મનની પીડા હરો માતા, મનને તુજમાં સંપૂર્ણપણે લીન કરો,

જીવનમાંથી પીડા હરો માતા, સંપૂર્ણ સમર્પણ તારામાં જગાડો માતા,

વિનંતી આ મારી હૈયે ધરો માતા, વિનંતીનો સ્વીકાર કરો,

અહંકાર ને વિકારોનો નાશ કરો માતા, સંપૂર્ણપણે નાશ કરો,

સંપૂર્ણ પ્રેમને તારા હૃદયમાં જાગ્રત કરો માતા, દુઃખડાં મારાં હરો

દુઃખી નથી હું માતા, કોઈ દુઃખ નથી રાખ્યું તેં મારા જીવનમાં

તારામાં સંપૂર્ણપણે એક કરો માતા, તારામાં સંપૂર્ણપણે એક કરો

દુવિધાઓ અને શંકાઓના વિષને જીવનમાંથી હરો માતા, જીવનમાંથી હરો

અનુભૂતિ ચાહું માતા તારી, 'મા' હવે તમે દેર ના કરો

નાદાન આ બાળને માતા, તારી સમજથી ભરો, તારી સમજથી ભરો

પ્રગટો પ્રેમ સ્વરૂપે સિદ્ધમાતા, હવે તો પ્રગટો તમે, હવે તો પ્રગટો,

ખબર નથી પ્રેમ ને ભક્તિ શું છે માતા, મને તો હજી સુધી

પૂર્ણ તારી ભક્તિથી ભરો માતા, પૂર્ણ તારી ભક્તિથી ભરો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hr̥dayanī pīḍānē harō 'mā', hr̥dayanē mārā saṁpūrṇa viśvāsathī bharō,

mananī pīḍā harō mātā, mananē tujamāṁ saṁpūrṇapaṇē līna karō,

jīvanamāṁthī pīḍā harō mātā, saṁpūrṇa samarpaṇa tārāmāṁ jagāḍō mātā,

vinaṁtī ā mārī haiyē dharō mātā, vinaṁtīnō svīkāra karō,

ahaṁkāra nē vikārōnō nāśa karō mātā, saṁpūrṇapaṇē nāśa karō,

saṁpūrṇa prēmanē tārā hr̥dayamāṁ jāgrata karō mātā, duḥkhaḍāṁ mārāṁ harō

duḥkhī nathī huṁ mātā, kōī duḥkha nathī rākhyuṁ tēṁ mārā jīvanamāṁ

tārāmāṁ saṁpūrṇapaṇē ēka karō mātā, tārāmāṁ saṁpūrṇapaṇē ēka karō

duvidhāō anē śaṁkāōnā viṣanē jīvanamāṁthī harō mātā, jīvanamāṁthī harō

anubhūti cāhuṁ mātā tārī, 'mā' havē tamē dēra nā karō

nādāna ā bālanē mātā, tārī samajathī bharō, tārī samajathī bharō

pragaṭō prēma svarūpē siddhamātā, havē tō pragaṭō tamē, havē tō pragaṭō,

khabara nathī prēma nē bhakti śuṁ chē mātā, manē tō hajī sudhī

pūrṇa tārī bhaktithī bharō mātā, pūrṇa tārī bhaktithī bharō