View Hymn (Bhajan)

Hymn No. 50 | Date: 29-Aug-19921992-08-29ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ જકડાઈ ગઈ છું હુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=janjala-sama-a-jivanamam-prabhu-jakadai-gai-chhum-humઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ જકડાઈ ગઈ છું હું,

ગૂંથી ઝાળી આસપાસ મારી ફસાઈ ગઈ છું હું પ્રભુ,

ભૌતિકતાને મૂકી આગળ, ભાગતી રહી છું એની પાછળ,

કષાયોના કંબલ ઓઢી પોઢી રહી છું હું પ્રભુ,

જાણ્યું જ્યાં જીવનમાં બધું, પણ ત્યાં જીવનને જ ન જાણ્યું

ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ જકડાઈ ગઈ છું હું

View Original
Increase Font Decrease Font

ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ જકડાઈ ગઈ છું હું,

ગૂંથી ઝાળી આસપાસ મારી ફસાઈ ગઈ છું હું પ્રભુ,

ભૌતિકતાને મૂકી આગળ, ભાગતી રહી છું એની પાછળ,

કષાયોના કંબલ ઓઢી પોઢી રહી છું હું પ્રભુ,

જાણ્યું જ્યાં જીવનમાં બધું, પણ ત્યાં જીવનને જ ન જાણ્યું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jhaṁjhāla samā ā jīvanamāṁ, prabhu jakaḍāī gaī chuṁ huṁ,

gūṁthī jhālī āsapāsa mārī phasāī gaī chuṁ huṁ prabhu,

bhautikatānē mūkī āgala, bhāgatī rahī chuṁ ēnī pāchala,

kaṣāyōnā kaṁbala ōḍhī pōḍhī rahī chuṁ huṁ prabhu,

jāṇyuṁ jyāṁ jīvanamāṁ badhuṁ, paṇa tyāṁ jīvananē ja na jāṇyuṁ