View Hymn (Bhajan)

Hymn No. 7 | Date: 19-Aug-19921992-08-19જેમ જેમ ઘટતા જાય છે હૃદયના અંતરોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jema-jema-ghatata-jaya-chhe-hridayana-antaroજેમ જેમ ઘટતા જાય છે હૃદયના અંતરો,

તેમ તેમ વધતો જાય છે ઊર્મિનો પ્રેમ,

જેમ જેમ સમાતી જાઉં છું,

તેમ તેમ સંપૂર્ણ બનતી જાઉં છું

ખાલી થતી જાય છે મારા હૃદયની મલીનતા

તો ત્યાં સ્થાપના થાય છે મારા પ્રભુની

ઘેલી થઈને વિતાવું છું, મારી અનમોલ ક્ષણો

સમજાઈ રહ્યું છે મને, આ ધરા પર આવવાનું ધ્યેય

દુનિયામાં રહું છું પણ, દુનિયાથી દૂર ચાલી જાઉં છું

જેમ જેમ ઘટતા જાય છે હૃદયના અંતરો

View Original
Increase Font Decrease Font

 
જેમ જેમ ઘટતા જાય છે હૃદયના અંતરો,

તેમ તેમ વધતો જાય છે ઊર્મિનો પ્રેમ,

જેમ જેમ સમાતી જાઉં છું,

તેમ તેમ સંપૂર્ણ બનતી જાઉં છું

ખાલી થતી જાય છે મારા હૃદયની મલીનતા

તો ત્યાં સ્થાપના થાય છે મારા પ્રભુની

ઘેલી થઈને વિતાવું છું, મારી અનમોલ ક્ષણો

સમજાઈ રહ્યું છે મને, આ ધરા પર આવવાનું ધ્યેય

દુનિયામાં રહું છું પણ, દુનિયાથી દૂર ચાલી જાઉં છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jēma jēma ghaṭatā jāya chē hr̥dayanā aṁtarō,

tēma tēma vadhatō jāya chē ūrminō prēma,

jēma jēma samātī jāuṁ chuṁ,

tēma tēma saṁpūrṇa banatī jāuṁ chuṁ

khālī thatī jāya chē mārā hr̥dayanī malīnatā

tō tyāṁ sthāpanā thāya chē mārā prabhunī

ghēlī thaīnē vitāvuṁ chuṁ, mārī anamōla kṣaṇō

samajāī rahyuṁ chē manē, ā dharā para āvavānuṁ dhyēya

duniyāmāṁ rahuṁ chuṁ paṇa, duniyāthī dūra cālī jāuṁ chuṁ