View Hymn (Bhajan)
Hymn No. 8 | Date: 19-Aug-19921992-08-191992-08-19પ્રભુ દેખી તમારું મુખડું, હું તો હરખાઈ ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-dekhi-tamarum-mukhadum-hum-to-harakhai-gaiપ્રભુ દેખી તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ
જોઈ તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ
એ મૂર્તિ હૈયે તો મારા સ્થપાઈ ગઈ
તમારા હૃદયમાં, મારું જોતા જોતા મુખડું
તમારો બેગાનો હું તો બની ગયો
ક્યારે સમાઈ ગઈ તમારામાં, ભાન એ પણ ખોઈ બેઠી
વિસરી ગઈ દુનિયાના સ્વરૂપને
ક્યારે ને ક્યાં, ભાન એ તો હું ભૂલી ગઈ
પ્રભુ દેખી તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ