જિંદગીની રમતમાં હું રે ફસાયો, પ્રભુ તમે મને પાર ઉતારો
કસ્તીમાં હું તો મઝધારે ફસાયો, પ્રભુ તમે મને પાર ઉતારો
માયાના રંગમાં હું તો ખૂબ રંગાયો, પ્રભુ તમે મને પાર ઉતારો
ભૂલ્યો ભટક્યો હું ખૂબ અટવાયો ,પ્રભુ તમે મને પાર ઉતારો
દુઃખદર્દે મને ખૂબ સતાવ્યો, પ્રભુ તમે મને પાર ઉતારો
જિંદગીના જંગમાં હું તો હાર્યો, પ્રભુ તમે મને પાર ઉતારો
ભલે થોડું મોડું પણ આખરે હું તો સમજ્યો, પ્રભુ તમે મને પાર ઉતારો
ના બચ્યો પણ હાર્યો હું તો રે આવ્યો, પ્રભુ તમે મને પાર ઉતારો
ભક્તિભાવ દિલમાં મારા જગાડો, પ્રભુ તમે મને પાર ઉતારો
ભૂલેલા તમારા સ્મરણને ,પ્રભુ દિલમાં મારા જગાવો, મને પાર ઉતારો
- સંત શ્રી અલ્પા મા
jiṁdagīnī ramatamāṁ huṁ rē phasāyō, prabhu tamē manē pāra utārō
kastīmāṁ huṁ tō majhadhārē phasāyō, prabhu tamē manē pāra utārō
māyānā raṁgamāṁ huṁ tō khūba raṁgāyō, prabhu tamē manē pāra utārō
bhūlyō bhaṭakyō huṁ khūba aṭavāyō ,prabhu tamē manē pāra utārō
duḥkhadardē manē khūba satāvyō, prabhu tamē manē pāra utārō
jiṁdagīnā jaṁgamāṁ huṁ tō hāryō, prabhu tamē manē pāra utārō
bhalē thōḍuṁ mōḍuṁ paṇa ākharē huṁ tō samajyō, prabhu tamē manē pāra utārō
nā bacyō paṇa hāryō huṁ tō rē āvyō, prabhu tamē manē pāra utārō
bhaktibhāva dilamāṁ mārā jagāḍō, prabhu tamē manē pāra utārō
bhūlēlā tamārā smaraṇanē ,prabhu dilamāṁ mārā jagāvō, manē pāra utārō
Explanation in English
|
|
I have got stuck in the game of life, God you take me across
My boat is stuck in the middle, God you take me across
I have got coloured in the colours of maya, God you take me across
I have made lot of mistakes and got lost several times, God you take me across
Suffering and pain has harassed me, God you take me across
In the battle of life, I have lost, God you take me across
Be it late but now I have understood, God you take me across
I was not saved but I lost and then I came, God you take me across
Please inflame the love and devotion in my heart for you, God you take me across
Forgotten to remember you, now awaken that in my heart, God you take me across.
|