View Hymn (Bhajan)

Hymn No. 1181 | Date: 20-Feb-19951995-02-20શા કામની, શા કામની, શા કામની ભઈ એ શા કામનીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sha-kamani-sha-kamani-sha-kamani-bhai-e-sha-kamaniશા કામની, શા કામની, શા કામની ભઈ એ શા કામની

ના આવે જે સમય પર કામ, એ સમજદારી શા કામની

ઊભી કરે જે તકલીફ ને તકલીફ, એવી બુદ્ધિ શા કામની

જગાવી જાય જે હૈયે અહંકાર, એવા સતકાર્યની ઇચ્છા શા કામની

દુભવી જાય જે અન્યના હૈયાને, એવી હોશિયારી શા કામની

મારી શકે ના જે ખૂદને, એવી ખૂમારી શા કામની

મરી જાય નિર્દોષ જેના કાજે, એવા રૂપ સૌંદરયની લાલસા શા કામની

ભોળપણને ભોળવી જાય,એવા મીઠા વચનની વાતો શા કામની

ન આપે જે દુઃખ સિવાય બીજું કાંઈ, એવી તમન્નાઓ શા કામની

રહે અધૂરા દીદાર જો પરદાથી, તો એ સ્નેહના પરદાની આડ શા કામની

શા કામની, શા કામની, શા કામની ભઈ એ શા કામની

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

śā kāmanī, śā kāmanī, śā kāmanī bhaī ē śā kāmanī

nā āvē jē samaya para kāma, ē samajadārī śā kāmanī

ūbhī karē jē takalīpha nē takalīpha, ēvī buddhi śā kāmanī

jagāvī jāya jē haiyē ahaṁkāra, ēvā satakāryanī icchā śā kāmanī

dubhavī jāya jē anyanā haiyānē, ēvī hōśiyārī śā kāmanī

mārī śakē nā jē khūdanē, ēvī khūmārī śā kāmanī

marī jāya nirdōṣa jēnā kājē, ēvā rūpa sauṁdarayanī lālasā śā kāmanī

bhōlapaṇanē bhōlavī jāya,ēvā mīṭhā vacananī vātō śā kāmanī

na āpē jē duḥkha sivāya bījuṁ kāṁī, ēvī tamannāō śā kāmanī

rahē adhūrā dīdāra jō paradāthī, tō ē snēhanā paradānī āḍa śā kāmanī
Explanation in English Increase Font Decrease Font

Of what use is it? Of what use is it? Oh Man, of what use is it?

Which is not useful at right time, that knowledge is of what use?

What causes difficulty and pain, what is the use of such an intellect?

What awakens the ego in the heart, what is the purpose of wanting to such good deeds?

What causes heartache to several, what is the use of such smartness?

When it cannot kill itself, that pride is of what use?

When innocents die due to it, what is the use of desiring that beauty and forms?

What fools the innocent, what is the use of such sweet words?

What gives only misery and nothing else, what is the use of such desires?

When the vision remains incomplete due to curtains, then what is the use of the such curtain of love?