| 
                               
            
                    
                                     
      
        
          
              
                                                
                                   
             
                                                    
                                    
                                   
                                જીવનમાં હોય કોઈ મીઠામાં મીઠો વાદ, તો એ છે આશીર્વાદ
 મિટાવી દે બધા વાદ વિવાદ, એ તો છે આશીર્વાદ
 
 નથી કાંઈ પ્યારને  પ્રેમ સિવાય બીજું કાંઈ, પ્રેમનું એ બીજું નામ
 
 મળી જાય જો કોઇના અંતરના આશીર્વાદ, થાય પૂરું ત્યાં કામ તમામ
 
 છે અંતરની વાણી એ તો, અંતરનો છે મધુર આવાજ
 
 ના લેજો કાંઈ જીવનમાં, ના લેવા ચૂક્તા સહુ કોઈના આશીર્વાદ
 
 જોઈતું હોય જીવનમાં  સુખ સમાધાન, તો લેજો સહુના આશીર્વાદ
 
 આનંદિત થયેલા અંતરનો છે એતો મીઠો પૈગામ
 
 પળમાં જીવન સુધરી જાય, મળી જાય જ્યાં સતગુરુંના આશીર્વાદ
 
 જીવનની વ્યથા મટી જાય, મળી જાય જ્યાં પ્રભુના આશીર્વાદ
                               - સંત શ્રી અલ્પા મા
 
                                   
				
                                        
                                         
                                           
                                         
                                           
            
            jīvanamāṁ hōya kōī mīṭhāmāṁ mīṭhō vāda, tō ē chē āśīrvāda
 miṭāvī dē badhā vāda vivāda, ē tō chē āśīrvāda
 
 nathī kāṁī pyāranē prēma sivāya bījuṁ kāṁī, prēmanuṁ ē bījuṁ nāma
 
 malī jāya jō kōinā aṁtaranā āśīrvāda, thāya pūruṁ tyāṁ kāma tamāma
 
 chē aṁtaranī vāṇī ē tō, aṁtaranō chē madhura āvāja
 
 nā lējō kāṁī jīvanamāṁ, nā lēvā cūktā sahu kōīnā āśīrvāda
 
 jōītuṁ hōya jīvanamāṁ sukha samādhāna, tō lējō sahunā āśīrvāda
 
 ānaṁdita thayēlā aṁtaranō chē ētō mīṭhō paigāma
 
 palamāṁ jīvana sudharī jāya, malī jāya jyāṁ sataguruṁnā āśīrvāda
 
 jīvananī vyathā maṭī jāya, malī jāya jyāṁ prabhunā āśīrvāda
  
                        
                    
                           
                                          
                        
                               
                                   | Explanation in English |     |  
				
            
            If there is the sweetest of sweetest talk (vaad) in life, then it is the blessing (ashirvaad). 
 It abolishes all arguments and disputes, that is a blessing.
 
 There is nothing apart from love and affection, blessing is the other name of love.
 
 If you get the blessings of someone from the heart, then everything becomes possible.
 
 It is the speech of the heart, it is the sweet inner voice.
 
 Even if you do not take anything from life, do not forget to take blessings from everyone.
 
 If you want peace and happiness in life, then take everyone’s blessings.
 
 It is the sweet message of the joyful heart.
 
 In a moment your life can change if you get the blessing of your satguru (spiritual master).
 
 Your misery in life will end when you get the blessings of the lord.
 
     |