View Hymn (Bhajan)

Hymn No. 4414 | Date: 06-Sep-20142014-09-06જીવનના એકતારામાં તાર, તારો એવો લગાવી દેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanana-ekataramam-tara-taro-evo-lagavi-deજીવનના એકતારામાં તાર, તારો એવો લગાવી દે

કે રહીએ અને વસીએ, સદૈવ એક તારામાં,

એક તારામાં, એક તારામાં, સદૈવ રહીએ ને વસીએ એક તારામાં

તુ હી તુ હીના રણકાર ઊઠે, એવા શ્વાસોમાં રહીએ અમે સદૈવ ....

ભલે વસીએ જગસારામાં, પણ રહીએ સદા એક તારામાં ....

તૂટી જાય અન્ય તાર બધા, આપોઆપ જોડાય તાર હૈયાના એવા .....

મટી જાય બધી હસ્તી, રહીએ રચ્યાપચ્યા અમે એક તારામાં,

હે શક્તિ સ્વરૂપા સિદ્ધમાતા, આપી દે આશિષ એવા કે રહીએ સદૈવ ....

ભૂલીને નિજ ભાન, છેડ હવે તું એવા તાન, કે રહીએ અમે એક તારામાં....

હે પરમ જ્ઞાનેશ્વરી માતા, આપો સંગીત એવું, કે વસીએ અમે એક તારામાં

જીવનના એકતારામાં તાર, તારો એવો લગાવી દે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvananā ēkatārāmāṁ tāra, tārō ēvō lagāvī dē

kē rahīē anē vasīē, sadaiva ēka tārāmāṁ,

ēka tārāmāṁ, ēka tārāmāṁ, sadaiva rahīē nē vasīē ēka tārāmāṁ

tu hī tu hīnā raṇakāra ūṭhē, ēvā śvāsōmāṁ rahīē amē sadaiva ....

bhalē vasīē jagasārāmāṁ, paṇa rahīē sadā ēka tārāmāṁ ....

tūṭī jāya anya tāra badhā, āpōāpa jōḍāya tāra haiyānā ēvā .....

maṭī jāya badhī hastī, rahīē racyāpacyā amē ēka tārāmāṁ,

hē śakti svarūpā siddhamātā, āpī dē āśiṣa ēvā kē rahīē sadaiva ....

bhūlīnē nija bhāna, chēḍa havē tuṁ ēvā tāna, kē rahīē amē ēka tārāmāṁ....

hē parama jñānēśvarī mātā, āpō saṁgīta ēvuṁ, kē vasīē amē ēka tārāmāṁ