View Hymn (Bhajan)
Hymn No. 1203 | Date: 11-Mar-19951995-03-111995-03-11જીવનનો જંગ જીતાવશે મને એ, તો બંધુ શિખવાડશે ,મને તારશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanano-janga-jitavashe-mane-e-to-bandhu-shikhavadashe-mane-tarasheજીવનનો જંગ જીતાવશે મને એ, તો બંધુ શિખવાડશે ,મને તારશે
પ્રેમ તારો રે પ્રભુ જીવનમાં, રહેલી હારને જિતમાં બદલાવશે
જીવનમાં મને બંધુ શિખવાડશે, પ્રેમ તારો રે પ્રભુ મને તારશે
પ્રેમ તારો રે પ્રભુ, જીવનની હર હાલતામાં મને બચાવશે
પ્રેમ તારો રે પ્રભુ ,મને તારા કાબેલ બનાવશે
પ્રેમ તારો રે પ્રભુ, જીવનમાં મને બંધુ આપશે
જીવનની હર એક કમીને, કમીભર્યા અહેસાસને મિટાવશે
પ્રેમ તારો રે પ્રભુ, મને આ અંધકારમાંથી ઉગારશે
પ્રેમ તારો રે પ્રભુ, મને મારી મંજિલ સુધી પહોંચાડશે
પ્રેમ તારો રે પ્રભુ, મારા અસ્તિત્વને મિટાવશે
જીવનનો જંગ જીતાવશે મને એ, તો બંધુ શિખવાડશે ,મને તારશે