View Hymn (Bhajan)
Hymn No. 67 | Date: 30-Aug-19921992-08-301992-08-30જ્યાં સ્વયં વશમાં નથી, ત્યાં પણSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jyam-svayam-vashamam-nathi-tyam-panaજ્યાં સ્વયં વશમાં નથી, ત્યાં પણ
બીજાને વશમાં કરવાની વાત કરું
જ્યાં ઇન્દ્રિયો પર નથી ચાલતો કાબૂ, ત્યાં
પણ બધા પર અસ્તિત્વ જમાવવા જાઉં,
જ્યાં મન પર વિજય નથી,
ત્યાં પ્રભુને મેળવવાની કરું વાત,
નથી ઠેકાણા પોતાના પણ આ દુનિયામાં,
ત્યાં બીજાને ઠેકાણે પાડવાનું વિચારું
જ્યાં સ્વયં વશમાં નથી, ત્યાં પણ