View Hymn (Bhajan)
Hymn No. 20 | Date: 22-Aug-19921992-08-221992-08-22કાદવમાં પ્રભુ તે કમળ ખિલાવ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kadavamam-prabhu-te-kamala-khilavyaકાદવમાં પ્રભુ તે કમળ ખિલાવ્યા
દીપકમાં તે જ્યોત જલાવી
ચંદ્રથી તે ચાંદની સર્જી
ખોળિયામાં તે પ્રાણ પૂર્યા
આત્માને તે અમર બનાવ્યો
આકાશમાં તે તારા ચમકાવ્યા
હૃદયમાં તે ધડકનને વસાવી
પ્રભુ છે તારી લીલા આ બધી
પ્રભુ મને તે માનવ બનાવ્યો
પણ માનવતા મૂકવાનું ભૂલતો નહીં
કાદવમાં પ્રભુ તે કમળ ખિલાવ્યા