View Hymn (Bhajan)
Hymn No. 19 | Date: 22-Aug-19921992-08-221992-08-22નામ જ્યાં આવ્યું પ્રભુ તારું, હું ચૂપ ત્યાં ન રહી શકીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nama-jyam-avyum-prabhu-tarum-hum-chupa-tyam-na-rahi-shakiનામ જ્યાં આવ્યું પ્રભુ તારું, હું ચૂપ ત્યાં ન રહી શકી
કરેલા કાર્યો તારા પ્રભુ, વર્ણવ્યા વગર ન રહી શકી
આવી ગઈ એક ઉત્તેજના, શાંતિથી હું તો ત્યાં જોઈ રહી
ભાવ આવ્યા જ્યાં હૈયે તો, છલકાવ્યા વિના ન રહી શકી
પ્રભુ આપી શક્તિ તે, એ તો કૃપા તારી,
તારી કૃપા વગર, હું તો ન રહી શકી
નામ જ્યાં આવ્યું પ્રભુ તારું, હું ચૂપ ત્યાં ન રહી શકી