View Hymn (Bhajan)

Hymn No. 1813 | Date: 12-Oct-19961996-10-12કહી પર અમને પ્યાર મળ્યો, કહીં પર અમને પ્રેમ મળ્યોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kahi-para-amane-pyara-malyo-kahim-para-amane-prema-malyoકહી પર અમને પ્યાર મળ્યો, કહીં પર અમને પ્રેમ મળ્યો,

પણ મળ્યો જે તારા દર પર પ્રભુ મીઠો આવકાર, એ તો બીજે ક્યાંય ના મળ્યો.

દર દર ફર્યા અમે, દર દર ભટક્યા અમે, હરવક્ત નવો આહાર મળ્યો,

પણ મળ્યો જે તારા દર પર પ્રભુ મીઠો પ્રસાદ, એ તો બીજે ક્યાંય ના મળ્યો.

જાણે એવું તે શું છે પ્રભુ કે મારું દિલ તો તારું દીવાનું બન્યું,

પળ પહેલાં ગતિ બદલનાર મારો મન પ્રભુ તારા ધ્યાનમાં સ્થિર બન્યો.

કહીં પર અમને સુખ મળ્યું, કહીં પર અમને આરામ મળ્યો,

પણ મળ્યો જે તારા દર પર પ્રભુ આનંદ, એ તો બીજે ક્યાંય ના મળ્યો.

કહીં પર થોડું જાણવાનું મળ્યું, કહીં પર થોડો પ્રકાશ મળ્યો,

પણ મળ્યું જે તારા દર પર પ્રભુ વિશુધ્દ જ્ઞાન, એ તો બીજે ક્યાંય ના મળ્યું.

કહી પર અમને પ્યાર મળ્યો, કહીં પર અમને પ્રેમ મળ્યો

View Original
Increase Font Decrease Font

કહી પર અમને પ્યાર મળ્યો, કહીં પર અમને પ્રેમ મળ્યો,

પણ મળ્યો જે તારા દર પર પ્રભુ મીઠો આવકાર, એ તો બીજે ક્યાંય ના મળ્યો.

દર દર ફર્યા અમે, દર દર ભટક્યા અમે, હરવક્ત નવો આહાર મળ્યો,

પણ મળ્યો જે તારા દર પર પ્રભુ મીઠો પ્રસાદ, એ તો બીજે ક્યાંય ના મળ્યો.

જાણે એવું તે શું છે પ્રભુ કે મારું દિલ તો તારું દીવાનું બન્યું,

પળ પહેલાં ગતિ બદલનાર મારો મન પ્રભુ તારા ધ્યાનમાં સ્થિર બન્યો.

કહીં પર અમને સુખ મળ્યું, કહીં પર અમને આરામ મળ્યો,

પણ મળ્યો જે તારા દર પર પ્રભુ આનંદ, એ તો બીજે ક્યાંય ના મળ્યો.

કહીં પર થોડું જાણવાનું મળ્યું, કહીં પર થોડો પ્રકાશ મળ્યો,

પણ મળ્યું જે તારા દર પર પ્રભુ વિશુધ્દ જ્ઞાન, એ તો બીજે ક્યાંય ના મળ્યું.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kahī para amanē pyāra malyō, kahīṁ para amanē prēma malyō,

paṇa malyō jē tārā dara para prabhu mīṭhō āvakāra, ē tō bījē kyāṁya nā malyō.

dara dara pharyā amē, dara dara bhaṭakyā amē, haravakta navō āhāra malyō,

paṇa malyō jē tārā dara para prabhu mīṭhō prasāda, ē tō bījē kyāṁya nā malyō.

jāṇē ēvuṁ tē śuṁ chē prabhu kē māruṁ dila tō tāruṁ dīvānuṁ banyuṁ,

pala pahēlāṁ gati badalanāra mārō mana prabhu tārā dhyānamāṁ sthira banyō.

kahīṁ para amanē sukha malyuṁ, kahīṁ para amanē ārāma malyō,

paṇa malyō jē tārā dara para prabhu ānaṁda, ē tō bījē kyāṁya nā malyō.

kahīṁ para thōḍuṁ jāṇavānuṁ malyuṁ, kahīṁ para thōḍō prakāśa malyō,

paṇa malyuṁ jē tārā dara para prabhu viśudhda jñāna, ē tō bījē kyāṁya nā malyuṁ.
Explanation in English Increase Font Decrease Font

Somewhere I got affection, somewhere I got love,

But the warm welcome that I got at your door Oh God, that I did not get anywhere else.

I went door to door, I wandered door to door; everywhere I was greeted differently,

But the sweet Prasad that I got at your door Oh God, that I did not get anywhere else.

I don’t know what it is but my heart is mad for you,

My mind that changes its track within a second has now become still in your meditation.

Somewhere I got happiness, somewhere I got comfort,

But the joy that I got at your door Oh God, that I did not get anywhere.

Somewhere I got to learn something, somewhere I got a little light;

But the pure wisdom that I got at your door Oh God, that I did not get anywhere else.