View Hymn (Bhajan)

Hymn No. 1129 | Date: 08-Jan-19951995-01-08કરવી હોય એટલી કસોટી તું કરજે, પણ શક્તિ પાર પાડવાની આપજેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karavi-hoya-etali-kasoti-tum-karaje-pana-shakti-para-padavani-apajeકરવી હોય એટલી કસોટી તું કરજે, પણ શક્તિ પાર પાડવાની આપજે

દઝાવવું હોય જો તારે મારું હૈયું, તો પ્રેમઅગ્નિથી દઝાવજે, ઈર્ષાની અગ્નિથી બચાવજે

આપવી હોય પીડા મને તો, દર્દ તું મને આપજે, ખોટા ભાવો ને વિચારોથી બચાવજે

કરવી હોય મસ્તી તને પ્રભુ પ્રેમથી તું કરજે, મને સહન કરતા તું શિખવાડજે

કડવાશ પાવી હોય એટલી પાજે, વિકારોની કડવાશથી મને બચાવજે

ના આવે અશર કડવાશની હૈયે કે હોઠે, બસ ધ્યાન તું આટલું રાખજે

કરવા હોય ઘા એટલા કરજે પ્રભુ, પણ મને દગાના ઘાથી બચાવજે

ખૂટતા મારા શ્વાસો પર સદા પ્રભુ, તું વિશ્વાસનો વરસાદ વરસાવજે

જીવનના જંગમાં સારથી બની, સથવારો મને તું આપજે

છું અજ્ઞાની પ્રભુ, અંધકારમાં ખોવાયેલો, જ્ઞાન આપી પ્રકાશ તું આપજે

કરવી હોય એટલી કસોટી તું કરજે, પણ શક્તિ પાર પાડવાની આપજે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karavī hōya ēṭalī kasōṭī tuṁ karajē, paṇa śakti pāra pāḍavānī āpajē

dajhāvavuṁ hōya jō tārē māruṁ haiyuṁ, tō prēmaagnithī dajhāvajē, īrṣānī agnithī bacāvajē

āpavī hōya pīḍā manē tō, darda tuṁ manē āpajē, khōṭā bhāvō nē vicārōthī bacāvajē

karavī hōya mastī tanē prabhu prēmathī tuṁ karajē, manē sahana karatā tuṁ śikhavāḍajē

kaḍavāśa pāvī hōya ēṭalī pājē, vikārōnī kaḍavāśathī manē bacāvajē

nā āvē aśara kaḍavāśanī haiyē kē hōṭhē, basa dhyāna tuṁ āṭaluṁ rākhajē

karavā hōya ghā ēṭalā karajē prabhu, paṇa manē dagānā ghāthī bacāvajē

khūṭatā mārā śvāsō para sadā prabhu, tuṁ viśvāsanō varasāda varasāvajē

jīvananā jaṁgamāṁ sārathī banī, sathavārō manē tuṁ āpajē

chuṁ ajñānī prabhu, aṁdhakāramāṁ khōvāyēlō, jñāna āpī prakāśa tuṁ āpajē
Explanation in English Increase Font Decrease Font

No matter how many tests you want to take Oh God, but give me energy to pass through it

If you want to burn my heart Oh God, then burn it with the fire of love and save me from the fire of jealousy

No matter how much suffering you want to give oh God, then give me the pain but then save me from false emotions and thoughts

If you want to do mischief, then God so it with love. Teach me how to bear it.

No bitter feelings should arise in my heart, please keep that in mind

No matter how many blows you want to give me Oh God, but save me from the blow of unfaithfulness.

On My incomplete breaths Oh God, please shower the rains of faith always

In the battle of life, please become my charioteer oh God and give me support

I am ignorant Oh God lost in darkness, give me light of knowledge.