View Hymn (Bhajan)

Hymn No. 4151 | Date: 25-Jun-20012001-06-25કરવું હતું આ ને કરવું હતું તેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karavum-hatum-a-ne-karavum-hatum-teકરવું હતું આ ને કરવું હતું તે,

કરવું હતું જીવનમાં બધું ને બધું રહી ગયું.

રાખવા હતા વિચારોને સ્થિર જીવનમાં, સ્થિરતાને નેવે એમાં મૂકી દીધી,

મને જોઈએ આ, મને જોઈએ તે, અરે જોઈએ જીવનમાં મને બધું ને બધું.

ઈચ્છાઓની ખેંચતાણીમાં મેળવાવાનું બધું તો રહી ગયું,

જાવું હતું મારે જ્યાં જઈ પહોંચ્યો બીજે ક્યાં, જીવનમાં આ ના સમજાયું.

જીવન હતું સીધું સાદું, મારા ને મારા હાથે અટપટું એને બનાવી દીધું,

સામનાનું બીજું નામ છે જીવન, જીવનને સામના વિના ના રહેવા દીધું.

અરે પામવો હતો પ્રેમ પ્રભુનો, સમજાયું હરેકમાં વસ્યો છે પ્રભુ,

હરએક પર પ્રેમભરી દૃષ્ટિ નાખતો હું તો થઈ ગયો.

કરવું હતું આ ને કરવું હતું તે

View Original
Increase Font Decrease Font

કરવું હતું આ ને કરવું હતું તે,

કરવું હતું જીવનમાં બધું ને બધું રહી ગયું.

રાખવા હતા વિચારોને સ્થિર જીવનમાં, સ્થિરતાને નેવે એમાં મૂકી દીધી,

મને જોઈએ આ, મને જોઈએ તે, અરે જોઈએ જીવનમાં મને બધું ને બધું.

ઈચ્છાઓની ખેંચતાણીમાં મેળવાવાનું બધું તો રહી ગયું,

જાવું હતું મારે જ્યાં જઈ પહોંચ્યો બીજે ક્યાં, જીવનમાં આ ના સમજાયું.

જીવન હતું સીધું સાદું, મારા ને મારા હાથે અટપટું એને બનાવી દીધું,

સામનાનું બીજું નામ છે જીવન, જીવનને સામના વિના ના રહેવા દીધું.

અરે પામવો હતો પ્રેમ પ્રભુનો, સમજાયું હરેકમાં વસ્યો છે પ્રભુ,

હરએક પર પ્રેમભરી દૃષ્ટિ નાખતો હું તો થઈ ગયો.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karavuṁ hatuṁ ā nē karavuṁ hatuṁ tē,

karavuṁ hatuṁ jīvanamāṁ badhuṁ nē badhuṁ rahī gayuṁ.

rākhavā hatā vicārōnē sthira jīvanamāṁ, sthiratānē nēvē ēmāṁ mūkī dīdhī,

manē jōīē ā, manē jōīē tē, arē jōīē jīvanamāṁ manē badhuṁ nē badhuṁ.

īcchāōnī khēṁcatāṇīmāṁ mēlavāvānuṁ badhuṁ tō rahī gayuṁ,

jāvuṁ hatuṁ mārē jyāṁ jaī pahōṁcyō bījē kyāṁ, jīvanamāṁ ā nā samajāyuṁ.

jīvana hatuṁ sīdhuṁ sāduṁ, mārā nē mārā hāthē aṭapaṭuṁ ēnē banāvī dīdhuṁ,

sāmanānuṁ bījuṁ nāma chē jīvana, jīvananē sāmanā vinā nā rahēvā dīdhuṁ.

arē pāmavō hatō prēma prabhunō, samajāyuṁ harēkamāṁ vasyō chē prabhu,

haraēka para prēmabharī dr̥ṣṭi nākhatō huṁ tō thaī gayō.