View Hymn (Bhajan)

Hymn No. 1331 | Date: 09-Aug-19951995-08-09કરું તો કરું શું, જીવનમાં એ મને સમજાતું નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karum-to-karum-shum-jivanamam-e-mane-samajatum-nathiકરું તો કરું શું, જીવનમાં એ મને સમજાતું નથી

તારી ઝાંખી માટે કરું લાખ કોશિશ હું, તોય દર્શન તારા થાતા નથી

કરું બંધ આંખ તને જોવા કાજે, તો અંધકાર વિના કાંઈ દેખાતું નથી

ખોલું આંખ તને જોવા કાજે, તો પ્રકાશ વિના કાંઈ દેખાતું નથી

દેખાય છે બધું મને પણ, જે જોવું છે એ દેખાતું નથી

તારા પ્યાર છલકાવતા એ મુખના દર્શન મને થાતા નથી

આવે છે નડતર અનેક મને, કરું તો કરું શું એ સમજાતું નથી

કરું આંખ બંધ કે રાખું ખુલ્લી, સમજ એ મને પડતી નથી

તારા દર્શન વિના મારાથી, પ્રભુ રહેવાતું નથી

કરું કઈ રીતે પ્રયત્ન તને જોવાના, ખબર એની પડતી નથી

કરું તો કરું શું, જીવનમાં એ મને સમજાતું નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karuṁ tō karuṁ śuṁ, jīvanamāṁ ē manē samajātuṁ nathī

tārī jhāṁkhī māṭē karuṁ lākha kōśiśa huṁ, tōya darśana tārā thātā nathī

karuṁ baṁdha āṁkha tanē jōvā kājē, tō aṁdhakāra vinā kāṁī dēkhātuṁ nathī

khōluṁ āṁkha tanē jōvā kājē, tō prakāśa vinā kāṁī dēkhātuṁ nathī

dēkhāya chē badhuṁ manē paṇa, jē jōvuṁ chē ē dēkhātuṁ nathī

tārā pyāra chalakāvatā ē mukhanā darśana manē thātā nathī

āvē chē naḍatara anēka manē, karuṁ tō karuṁ śuṁ ē samajātuṁ nathī

karuṁ āṁkha baṁdha kē rākhuṁ khullī, samaja ē manē paḍatī nathī

tārā darśana vinā mārāthī, prabhu rahēvātuṁ nathī

karuṁ kaī rītē prayatna tanē jōvānā, khabara ēnī paḍatī nathī
Explanation in English Increase Font Decrease Font

What should I do in life, that I do not understand.

To have a glimpse of you, I try millions of times, still I do not get your darshan.

I try to see you with closed eyes, only darkness I can see.

I try to see you with open eyes, only light I can see.

I can see everything, yet what I want to see, I cannot see.

Your visage overflowing with love I cannot see.

There are lot of obstacles which I face, what should I do, I do not understand.

Should I keep my eyes open or closed, that I do not understand.

I cannot stay without your darshan, Oh God.

How should I try to see you, I am unable to fathom that.