View Hymn (Bhajan)

Hymn No. 1330 | Date: 09-Aug-19951995-08-09નથી તું કોઈ યાદ મારી, કે તને હું ભૂલી રે જાઉંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-tum-koi-yada-mari-ke-tane-hum-bhuli-re-jaumનથી તું કોઈ યાદ મારી, કે તને હું ભૂલી રે જાઉં

નથી તું કોઈ ભૂલ મારી રે, પ્રભુ કે તને હું ભૂલી રે જાઉં

નથી તું કોઈ ફરિયાદ મારી રે, પ્રભુ કે જેને હું ભૂલી જાઉં

છે પ્રભુ તું તો પ્યાર મારો જે ભુલ્યો ભુલાય નહીં

છે જીવનનો અહેસાસ એવો, જેમાં હું ડૂબતો ને ડૂબતો જાઉં

છે અસ્તિત્વ તું મારું, મારા અસ્તિત્વને કેમ હું ભૂલી રે જાઉં

છે જિંદગીની ની મસ્તી તું મારી, કેમ એને હું ભૂલી રે જાઉં

હાસ્ય છે તું મારા ચહેરાનું, તને કેમ હું ભૂલી રે જાઉં

હશે ભૂલવું સહેલું એ, જે યાદ બનીને આવે

જે અંગેઅંગમાં સમાય, એને તો ભૂલ્યું ના ભુલાય

નથી તું કોઈ યાદ મારી, કે તને હું ભૂલી રે જાઉં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nathī tuṁ kōī yāda mārī, kē tanē huṁ bhūlī rē jāuṁ

nathī tuṁ kōī bhūla mārī rē, prabhu kē tanē huṁ bhūlī rē jāuṁ

nathī tuṁ kōī phariyāda mārī rē, prabhu kē jēnē huṁ bhūlī jāuṁ

chē prabhu tuṁ tō pyāra mārō jē bhulyō bhulāya nahīṁ

chē jīvananō ahēsāsa ēvō, jēmāṁ huṁ ḍūbatō nē ḍūbatō jāuṁ

chē astitva tuṁ māruṁ, mārā astitvanē kēma huṁ bhūlī rē jāuṁ

chē jiṁdagīnī nī mastī tuṁ mārī, kēma ēnē huṁ bhūlī rē jāuṁ

hāsya chē tuṁ mārā cahērānuṁ, tanē kēma huṁ bhūlī rē jāuṁ

haśē bhūlavuṁ sahēluṁ ē, jē yāda banīnē āvē

jē aṁgēaṁgamāṁ samāya, ēnē tō bhūlyuṁ nā bhulāya
Explanation in English Increase Font Decrease Font

You are not a rememberance that I should forget you

You are not a mistake of mine oh God, that I should forget you

You are not a complaint of mine oh God, that I should forget it

You are my love oh God which cannot be ever forgotten

You are the essence of life in which I drown and immerse

You are my existence oh God, how can I forget my own existence

You are the mischief of my life oh God, how can I forget that

You are the smile of my face, how can I forget you

It may be easy to forget that which comes as a memory

Who is merged in every organ of the body, how can I forget that one.