View Hymn (Bhajan)

Hymn No. 207 | Date: 11-Jun-19931993-06-11કર્યું તે જે જીવનમાં, ના અમે તો કરી શકીએ પ્રભુhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karyum-te-je-jivanamam-na-ame-to-kari-shakie-prabhuકર્યું તે જે જીવનમાં, ના અમે તો કરી શકીએ પ્રભુ

કર્યો તે જે ત્યાગ જીવનમાં, ના અમે તો કરી શકીએ

અમારા કાજે ત્યાગ તે તો કીધો, તોય એમાં તને ના જાણી શકીએ,

પ્રભુ તને ના પીછાણી શકીએ,

વહાવી પ્રેમની ધારા જીવનમાં, દુઃખ અમારા તો ભુલાવી દીધા,

સુખ ને સુખ દીધું જીવનમાં, તોય તને ના યાદ કરી શકીએ, ના અમે તને …

વરસાવી કરૂણાની ધારા જીવનમાં, કષ્ટો અમારા તો કાપ્યા,

તોય જીવનને કરૂણામય ના બનાવી શકીએ, ના અમે …..

કર્યું તે જે જીવનમાં, ના અમે તો કરી શકીએ પ્રભુ

View Original
Increase Font Decrease Font

કર્યું તે જે જીવનમાં, ના અમે તો કરી શકીએ પ્રભુ

કર્યો તે જે ત્યાગ જીવનમાં, ના અમે તો કરી શકીએ

અમારા કાજે ત્યાગ તે તો કીધો, તોય એમાં તને ના જાણી શકીએ,

પ્રભુ તને ના પીછાણી શકીએ,

વહાવી પ્રેમની ધારા જીવનમાં, દુઃખ અમારા તો ભુલાવી દીધા,

સુખ ને સુખ દીધું જીવનમાં, તોય તને ના યાદ કરી શકીએ, ના અમે તને …

વરસાવી કરૂણાની ધારા જીવનમાં, કષ્ટો અમારા તો કાપ્યા,

તોય જીવનને કરૂણામય ના બનાવી શકીએ, ના અમે …..

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karyuṁ tē jē jīvanamāṁ, nā amē tō karī śakīē prabhu

karyō tē jē tyāga jīvanamāṁ, nā amē tō karī śakīē

amārā kājē tyāga tē tō kīdhō, tōya ēmāṁ tanē nā jāṇī śakīē,

prabhu tanē nā pīchāṇī śakīē,

vahāvī prēmanī dhārā jīvanamāṁ, duḥkha amārā tō bhulāvī dīdhā,

sukha nē sukha dīdhuṁ jīvanamāṁ, tōya tanē nā yāda karī śakīē, nā amē tanē …

varasāvī karūṇānī dhārā jīvanamāṁ, kaṣṭō amārā tō kāpyā,

tōya jīvananē karūṇāmaya nā banāvī śakīē, nā amē …..