View Hymn (Bhajan)

Hymn No. 1131 | Date: 08-Jan-19951995-01-08ખુદજ જલાવી ખુદજ જલતો રહ્યો છું, બચાવવા કાજે બૂમો પાડતો રહ્યો છુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khudaja-jalavi-khudaja-jalato-rahyo-chhum-bachavava-kaje-bumo-padato-rahyoખુદજ જલાવી ખુદજ જલતો રહ્યો છું, બચાવવા કાજે બૂમો પાડતો રહ્યો છું

છે આ કેવી વિચિત્ર રીત, પણ આવું હું સદા કરતો આવ્યો છું

ના કરવાનું કરતો રહ્યો છું, પછી એના પર રડતો ને રડતો રહ્યો છું

હૈયે ઈરર્ષાની આગ જલાવતો રહ્યો છું, ખુદ એમાં જલતો રહ્યો છું

અન્યકાજે ખાડો ખોદતો રહ્યો છું, પણ એમાં હું જ પડતો રહ્યો છું

ખુદજ ખુદ માટે મોતનો સામાન, ભેગો કરતો રહ્યો છું

બચવા કાજે ફાંફાં મારતો અસુરક્ષિત બની, અહીં તહીં ફરતો રહ્યો છું

આમ જ આપનો દુશ્મન બની, આપથી પીછો છોડવવા મથી રહ્યો છું

ઉડતા પંખીની ઉડાનથી હું તો, સદા જલતો ને જલતો રહ્યો છું

ના કરી શક્યો જે હું જીવનમાં, કર્યું કોઈ અન્યે, ઈર્ષાની જ્વાલા એના પર ફેંકતો રહ્યો છું

ખુદજ જલાવી ખુદજ જલતો રહ્યો છું, બચાવવા કાજે બૂમો પાડતો રહ્યો છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

khudaja jalāvī khudaja jalatō rahyō chuṁ, bacāvavā kājē būmō pāḍatō rahyō chuṁ

chē ā kēvī vicitra rīta, paṇa āvuṁ huṁ sadā karatō āvyō chuṁ

nā karavānuṁ karatō rahyō chuṁ, pachī ēnā para raḍatō nē raḍatō rahyō chuṁ

haiyē īrarṣānī āga jalāvatō rahyō chuṁ, khuda ēmāṁ jalatō rahyō chuṁ

anyakājē khāḍō khōdatō rahyō chuṁ, paṇa ēmāṁ huṁ ja paḍatō rahyō chuṁ

khudaja khuda māṭē mōtanō sāmāna, bhēgō karatō rahyō chuṁ

bacavā kājē phāṁphāṁ māratō asurakṣita banī, ahīṁ tahīṁ pharatō rahyō chuṁ

āma ja āpanō duśmana banī, āpathī pīchō chōḍavavā mathī rahyō chuṁ

uḍatā paṁkhīnī uḍānathī huṁ tō, sadā jalatō nē jalatō rahyō chuṁ

nā karī śakyō jē huṁ jīvanamāṁ, karyuṁ kōī anyē, īrṣānī jvālā ēnā para phēṁkatō rahyō chuṁ
Explanation in English Increase Font Decrease Font

I have burnt myself and have been burning and

Have been shouting to save myself

How strange and unusual is the way

But I have been doing this ever since

I have been doing something which was not supposed to be done

And later have been weeping and regretting it

The fire of envy is burning in my heart

And I myself have been burning in it

I have been digging a pit for others

But I am only falling into it

I have burnt myself and have been burning and

Have been shouting to save myself

I myself have accumulated the ingredients of death

To save myself, I have been unsecured and have been running helter skelter

Likewise, I have turned your enemy and am struggling to be away from you

Seeing the flight of the birds soaring, I have been jealous and envious of them

What I could not achieve in this life and what was achieved by someone else,

I have been casting the flames of jealousy upon him

I have burnt myself and have been burning and Have been shouting to save myself.