View Hymn (Bhajan)

Hymn No. 4260 | Date: 09-Sep-20012001-09-09કિસ્મત રહ્યું છે થકાવતું જીવનભર તો અમનેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kismata-rahyum-chhe-thakavatum-jivanabhara-to-amaneકિસ્મત રહ્યું છે થકાવતું જીવનભર તો અમને,

એક મીઠું હાસ્ય તમારું કરી દે છે દૂર થકાવટ અમારી.

કરી છે ના જાણે કઈ દવાની મિલાવટ તમે તો એમાં, કે એક .....

ચિંતા ને દર્દનું સંગમ થઈ જાય જ્યાં દિલમાં રે ભારી,

એક મીઠું હાસ્ય તમારું હરી લે છે દિલમાંથી દર્દ ને ચિંતા.

ભરી દે છે દિલમાં અમારા પ્યાર, તમારું ને તમારું .....

ભુલાવી દે છે બધું જીવનનું દુઃખ દર્દ તો અમારું,

હિંમત ને સાહસ ભરી દે પાછા એ તો જીવનમાં રે અમારા,

ખીલાવી દે છે એ તો અમને, રંગી દે છે નવા નવા રંગોથી અમને,

એક મીઠું હાસ્ય હરી લે છે જાણે બધું દુઃખ ક્ષણ એકમાં.

કિસ્મત રહ્યું છે થકાવતું જીવનભર તો અમને

View Original
Increase Font Decrease Font

કિસ્મત રહ્યું છે થકાવતું જીવનભર તો અમને,

એક મીઠું હાસ્ય તમારું કરી દે છે દૂર થકાવટ અમારી.

કરી છે ના જાણે કઈ દવાની મિલાવટ તમે તો એમાં, કે એક .....

ચિંતા ને દર્દનું સંગમ થઈ જાય જ્યાં દિલમાં રે ભારી,

એક મીઠું હાસ્ય તમારું હરી લે છે દિલમાંથી દર્દ ને ચિંતા.

ભરી દે છે દિલમાં અમારા પ્યાર, તમારું ને તમારું .....

ભુલાવી દે છે બધું જીવનનું દુઃખ દર્દ તો અમારું,

હિંમત ને સાહસ ભરી દે પાછા એ તો જીવનમાં રે અમારા,

ખીલાવી દે છે એ તો અમને, રંગી દે છે નવા નવા રંગોથી અમને,

એક મીઠું હાસ્ય હરી લે છે જાણે બધું દુઃખ ક્ષણ એકમાં.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kismata rahyuṁ chē thakāvatuṁ jīvanabhara tō amanē,

ēka mīṭhuṁ hāsya tamāruṁ karī dē chē dūra thakāvaṭa amārī.

karī chē nā jāṇē kaī davānī milāvaṭa tamē tō ēmāṁ, kē ēka .....

ciṁtā nē dardanuṁ saṁgama thaī jāya jyāṁ dilamāṁ rē bhārī,

ēka mīṭhuṁ hāsya tamāruṁ harī lē chē dilamāṁthī darda nē ciṁtā.

bharī dē chē dilamāṁ amārā pyāra, tamāruṁ nē tamāruṁ .....

bhulāvī dē chē badhuṁ jīvananuṁ duḥkha darda tō amāruṁ,

hiṁmata nē sāhasa bharī dē pāchā ē tō jīvanamāṁ rē amārā,

khīlāvī dē chē ē tō amanē, raṁgī dē chē navā navā raṁgōthī amanē,

ēka mīṭhuṁ hāsya harī lē chē jāṇē badhuṁ duḥkha kṣaṇa ēkamāṁ.