View Hymn (Bhajan)

Hymn No. 4259 | Date: 07-Sep-20012001-09-07મહોબતની સરહદ પર અમે ગયા છીએ પહોંચીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mahobatani-sarahada-para-ame-gaya-chhie-pahonchiમહોબતની સરહદ પર અમે ગયા છીએ પહોંચી,

યા તો તમને પામી જઈશું, યા તો તમારા ચરણમાં માથું નમાવી જઈશું,

એક નાનું ફૂલ બનીને મહોબતના આંગણામાં અમે ખીલી જઈશું,

શબ્દોનો સહારો લીધા વગર ઇઝહારે હકીકત અમે કરશું,

મુકામ ના કરી શક્યા જો તમારા દિલમાં અમે,

તમારા ચરણોમાં ઘર અમે અમારું બનાવી લઈશું,

દીવાનાઓની એ જમાતમાં, અનોખી ભાત અમે પાડી જઈશું,

યા તો પામશું ટોચને, યા તો ઊંડી ગહેરાઈમાં અમે ડૂબી જઈશું,

ના બનાવ્યા તમે જો અમને તમારા, તો તમને અમારા બનાવી લઈશું,

તમારા નામના નશામાં ડૂબીને, મિઝબાની અમે તો કરતા રહેશું

મહોબતની સરહદ પર અમે ગયા છીએ પહોંચી

View Original
Increase Font Decrease Font

મહોબતની સરહદ પર અમે ગયા છીએ પહોંચી,

યા તો તમને પામી જઈશું, યા તો તમારા ચરણમાં માથું નમાવી જઈશું,

એક નાનું ફૂલ બનીને મહોબતના આંગણામાં અમે ખીલી જઈશું,

શબ્દોનો સહારો લીધા વગર ઇઝહારે હકીકત અમે કરશું,

મુકામ ના કરી શક્યા જો તમારા દિલમાં અમે,

તમારા ચરણોમાં ઘર અમે અમારું બનાવી લઈશું,

દીવાનાઓની એ જમાતમાં, અનોખી ભાત અમે પાડી જઈશું,

યા તો પામશું ટોચને, યા તો ઊંડી ગહેરાઈમાં અમે ડૂબી જઈશું,

ના બનાવ્યા તમે જો અમને તમારા, તો તમને અમારા બનાવી લઈશું,

તમારા નામના નશામાં ડૂબીને, મિઝબાની અમે તો કરતા રહેશું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mahōbatanī sarahada para amē gayā chīē pahōṁcī,

yā tō tamanē pāmī jaīśuṁ, yā tō tamārā caraṇamāṁ māthuṁ namāvī jaīśuṁ,

ēka nānuṁ phūla banīnē mahōbatanā āṁgaṇāmāṁ amē khīlī jaīśuṁ,

śabdōnō sahārō līdhā vagara ijhahārē hakīkata amē karaśuṁ,

mukāma nā karī śakyā jō tamārā dilamāṁ amē,

tamārā caraṇōmāṁ ghara amē amāruṁ banāvī laīśuṁ,

dīvānāōnī ē jamātamāṁ, anōkhī bhāta amē pāḍī jaīśuṁ,

yā tō pāmaśuṁ ṭōcanē, yā tō ūṁḍī gahērāīmāṁ amē ḍūbī jaīśuṁ,

nā banāvyā tamē jō amanē tamārā, tō tamanē amārā banāvī laīśuṁ,

tamārā nāmanā naśāmāṁ ḍūbīnē, mijhabānī amē tō karatā rahēśuṁ