View Hymn (Bhajan)
Hymn No. 37 | Date: 26-Aug-19921992-08-261992-08-26કોસતી ને કોસતી રહી હું તોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kosati-ne-kosati-rahi-hum-toકોસતી ને કોસતી રહી હું તો
બીજાઓને બતાવતી રહી દુર્ગુણો ને દુર્ગુણો,
ન જોયા ક્યારેય એમાં રહેલા ગુણોને,
સમજી સમર્થ મને, અહંમાં ને અહંમાં ડૂબતી રહી,
કરી નિંદા બીજાઓની, મુખને મારા મેલા કરતી રહી,
ચિંતાઓમાં ને ચિંતામાં ચિત્તને ચોંટાડ્યું,
બીજાઓએ કરેલા પાપો પોકારતી
પોટલા મારા તો બાંધતી ગઈ
કોસતી ને કોસતી રહી હું તો