View Hymn (Bhajan)

Hymn No. 4464 | Date: 14-Feb-20152015-02-14કોશિશે કોશિશે દમ તોડવો નથી, કોશિશો કરતા રહેવું છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koshishe-koshishe-dama-todavo-nathi-koshisho-karata-rahevum-chheકોશિશે કોશિશે દમ તોડવો નથી, કોશિશો કરતા રહેવું છે

કરવી નથી કોઈ ફરિયાદ, ના ફરિયાદની રાહ પર ચાલવું છે

મંઝિલના કર્યા દીદાર, કદમ કદમ પર રસ્તા ના બદલવા છે

સમજ્યા ઘણુ છતાં છે બાકી ઘણું, સમજને વિસ્તૃત કરવી છે

ભરી લાચારી આચારોમાં, હવે લાચારીને ના પંપાળવી છે

સાહસ ભયું છે તે શ્વાસોમાં, શૌર્ય તરફ આગળ વધવું છે

ના ખામોશી ના કોઈ બોલ, તારી રજામાં મારે રાજી રહેવું છે

નિર્ધાર કરાવ્યો છે તેં જે જીવનમાં, તારા વિના ના કોઈ આધાર છે

નીઆધાર ધારે ધારે મારે, ચાલવું છે કોશિશે કોશિશે ...

કોશિશે કોશિશે દમ તોડવો નથી, કોશિશો કરતા રહેવું છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōśiśē kōśiśē dama tōḍavō nathī, kōśiśō karatā rahēvuṁ chē

karavī nathī kōī phariyāda, nā phariyādanī rāha para cālavuṁ chē

maṁjhilanā karyā dīdāra, kadama kadama para rastā nā badalavā chē

samajyā ghaṇu chatāṁ chē bākī ghaṇuṁ, samajanē vistr̥ta karavī chē

bharī lācārī ācārōmāṁ, havē lācārīnē nā paṁpālavī chē

sāhasa bhayuṁ chē tē śvāsōmāṁ, śaurya tarapha āgala vadhavuṁ chē

nā khāmōśī nā kōī bōla, tārī rajāmāṁ mārē rājī rahēvuṁ chē

nirdhāra karāvyō chē tēṁ jē jīvanamāṁ, tārā vinā nā kōī ādhāra chē

nīādhāra dhārē dhārē mārē, cālavuṁ chē kōśiśē kōśiśē ...