View Hymn (Bhajan)

Hymn No. 53 | Date: 29-Aug-19921992-08-29મન તો છે રાગી, મન તો છે વૈરાગીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mana-to-chhe-ragi-mana-to-chhe-vairagiમન તો છે રાગી, મન તો છે વૈરાગી,

જીવનમાં ન કરીશ મનને મક્કમ,

ત્યાં સુધી બધું ખોવાતું ને ખોવાતું રહેશે,

કરીશ જો મનને મક્કમ,

બાજી તો તારા હાથમાં ને હાથમાં રહેશે,

દુનિયાના ઘા નહીં લાગે તને, હશે મન જો મક્કમ તારું,

નહીં વિંધાય આકરા વેણથી તારું હૃદય,

મન પર વિજય હશે તો તારો,

લઈશ જીવનનો મીઠો સ્વાદ ત્યારે,

જ્યારે કરીશ મનને પ્રભુમાં લીન

મન તો છે રાગી, મન તો છે વૈરાગી

View Original
Increase Font Decrease Font

 
મન તો છે રાગી, મન તો છે વૈરાગી,

જીવનમાં ન કરીશ મનને મક્કમ,

ત્યાં સુધી બધું ખોવાતું ને ખોવાતું રહેશે,

કરીશ જો મનને મક્કમ,

બાજી તો તારા હાથમાં ને હાથમાં રહેશે,

દુનિયાના ઘા નહીં લાગે તને, હશે મન જો મક્કમ તારું,

નહીં વિંધાય આકરા વેણથી તારું હૃદય,

મન પર વિજય હશે તો તારો,

લઈશ જીવનનો મીઠો સ્વાદ ત્યારે,

જ્યારે કરીશ મનને પ્રભુમાં લીન



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


mana tō chē rāgī, mana tō chē vairāgī,

jīvanamāṁ na karīśa mananē makkama,

tyāṁ sudhī badhuṁ khōvātuṁ nē khōvātuṁ rahēśē,

karīśa jō mananē makkama,

bājī tō tārā hāthamāṁ nē hāthamāṁ rahēśē,

duniyānā ghā nahīṁ lāgē tanē, haśē mana jō makkama tāruṁ,

nahīṁ viṁdhāya ākarā vēṇathī tāruṁ hr̥daya,

mana para vijaya haśē tō tārō,

laīśa jīvananō mīṭhō svāda tyārē,

jyārē karīśa mananē prabhumāṁ līna