View Hymn (Bhajan)

Hymn No. 4530 | Date: 07-Jul-20162016-07-07કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=krishna-krishna-krishna-krishnaકૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ .....

રાધાપતિ ગોવિંદ કાન મેરો, પ્યારો મદન ગોપાલ

મોરપંખ ધારી રે શ્યામ, ગ્વાલો પે વારી રે ઘનશ્યામ

ધેનુ ચરાવતો રે શ્યામ, ધરી ગોવર્ધન બચાવનારો રે પ્રાણ

બ્રજવાસી બ્રજનો રખવાલો, યશોદા નંદન પ્યારો રે કાન

પ્રિયતમ સહુને ભાયો શ્યામ, ગોપી વલ્લભ પુરુષોત્તમ શ્યામ

રૂપે રૂપે નિરાળો રે વાલો, ઇન્દ્રિયોનું સંવર્ધન કરનારો

ગૌરક્ષા કરનારો, ગોવાળોને માખણ ખવડાવનારો કૃષ્ણ

મનમોહક મોહન પ્યારો, ચિત્ત સહુનાં ચોરનારો

બની સારથિ માર્ગદર્શન કરનારો, ગીતોનો એ ગીરનારો

મધુર ધારા સંગીતની રેલાવનારો, હૃદયમાં સહુના વસનારો

ક્ષણએકમાં કામણ કરનારો, દેહભાન પળમાં ભુલાવનારો

મધુસૂદન દેવકીનો જાયો, નંદ સંગ આનંદ લીલા રચનારો

કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ ….

કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ

View Original
Increase Font Decrease Font

કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ .....

રાધાપતિ ગોવિંદ કાન મેરો, પ્યારો મદન ગોપાલ

મોરપંખ ધારી રે શ્યામ, ગ્વાલો પે વારી રે ઘનશ્યામ

ધેનુ ચરાવતો રે શ્યામ, ધરી ગોવર્ધન બચાવનારો રે પ્રાણ

બ્રજવાસી બ્રજનો રખવાલો, યશોદા નંદન પ્યારો રે કાન

પ્રિયતમ સહુને ભાયો શ્યામ, ગોપી વલ્લભ પુરુષોત્તમ શ્યામ

રૂપે રૂપે નિરાળો રે વાલો, ઇન્દ્રિયોનું સંવર્ધન કરનારો

ગૌરક્ષા કરનારો, ગોવાળોને માખણ ખવડાવનારો કૃષ્ણ

મનમોહક મોહન પ્યારો, ચિત્ત સહુનાં ચોરનારો

બની સારથિ માર્ગદર્શન કરનારો, ગીતોનો એ ગીરનારો

મધુર ધારા સંગીતની રેલાવનારો, હૃદયમાં સહુના વસનારો

ક્ષણએકમાં કામણ કરનારો, દેહભાન પળમાં ભુલાવનારો

મધુસૂદન દેવકીનો જાયો, નંદ સંગ આનંદ લીલા રચનારો

કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ ….

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kr̥ṣṇa kr̥ṣṇa kr̥ṣṇa kr̥ṣṇa .....

rādhāpati gōviṁda kāna mērō, pyārō madana gōpāla

mōrapaṁkha dhārī rē śyāma, gvālō pē vārī rē ghanaśyāma

dhēnu carāvatō rē śyāma, dharī gōvardhana bacāvanārō rē prāṇa

brajavāsī brajanō rakhavālō, yaśōdā naṁdana pyārō rē kāna

priyatama sahunē bhāyō śyāma, gōpī vallabha puruṣōttama śyāma

rūpē rūpē nirālō rē vālō, indriyōnuṁ saṁvardhana karanārō

gaurakṣā karanārō, gōvālōnē mākhaṇa khavaḍāvanārō kr̥ṣṇa

manamōhaka mōhana pyārō, citta sahunāṁ cōranārō

banī sārathi mārgadarśana karanārō, gītōnō ē gīranārō

madhura dhārā saṁgītanī rēlāvanārō, hr̥dayamāṁ sahunā vasanārō

kṣaṇaēkamāṁ kāmaṇa karanārō, dēhabhāna palamāṁ bhulāvanārō

madhusūdana dēvakīnō jāyō, naṁda saṁga ānaṁda līlā racanārō

kr̥ṣṇa kr̥ṣṇa kr̥ṣṇa kr̥ṣṇa ….