View Hymn (Bhajan)

Hymn No. 1268 | Date: 20-May-19951995-05-20ક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kyanka-ochhum-to-kyanka-vadhare-hara-eka-dilamam-rahyo-pyara-chheક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છે

હોય કોઈ ભલે વેરથી ભરેલું રે દિલ કે હોય કોઈ ઝેરથી ભરેલો

વેરઝેર ભરેલા હૈયામાં પણ, પ્યાર તો છે હર એક દિલમાં પ્યાર છે

પ્યાર એ જીવનનો આધાર છે, પ્યાર એ જીવનનો શ્વાસ છે

કહે કોઈ કે નથી મારા દિલમાં પ્યાર, પણ પ્યાર તો હર એક દિલમાં છે

કોઈ પામી શકે કે કોઈ ના પામી શકે, હર કોઈ પ્યાર પામવા ચાહે છે

મળે જગમાં સહુનો પ્યાર પોતાને, તમન્ના એવી દિલમાં હર કોઈ રાખે છે

ક્યારેક નફરતથી તો ક્યારેક વેરથી, પ્રેમ પામવા કોશિશ કોઈ કરે છે

પામવા જાય છે પ્રેમ પણ, પામવા પ્રેમને તો હર કોઈ ભૂલી જાય છે

ત્યાં દિલ સહુના બેચેન ને બેચેન તો રહી જાય છે

બેચેન દિલનું ચેન તો જ્યાં પ્યાર છે હર એક દિલમાં રહ્યો પ્યાર છે

ક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kyāṁka ōchuṁ tō kyāṁka vadhārē, hara ēka dilamāṁ rahyō pyāra chē

hōya kōī bhalē vērathī bharēluṁ rē dila kē hōya kōī jhērathī bharēlō

vērajhēra bharēlā haiyāmāṁ paṇa, pyāra tō chē hara ēka dilamāṁ pyāra chē

pyāra ē jīvananō ādhāra chē, pyāra ē jīvananō śvāsa chē

kahē kōī kē nathī mārā dilamāṁ pyāra, paṇa pyāra tō hara ēka dilamāṁ chē

kōī pāmī śakē kē kōī nā pāmī śakē, hara kōī pyāra pāmavā cāhē chē

malē jagamāṁ sahunō pyāra pōtānē, tamannā ēvī dilamāṁ hara kōī rākhē chē

kyārēka napharatathī tō kyārēka vērathī, prēma pāmavā kōśiśa kōī karē chē

pāmavā jāya chē prēma paṇa, pāmavā prēmanē tō hara kōī bhūlī jāya chē

tyāṁ dila sahunā bēcēna nē bēcēna tō rahī jāya chē

bēcēna dilanuṁ cēna tō jyāṁ pyāra chē hara ēka dilamāṁ rahyō pyāra chē
Explanation in English Increase Font Decrease Font

Sometimes more or sometimes less, in each heart love is there

Some may be filled with enmity, some may be filled with poison

Even in this heart filled with jealousy and hate, there is love, in each heart love is there.

Love is the support of life, love is the breath of life

Even if anyone says that there is no love in his heart, but love is present in every heart

Some may achieve and some may not achieve, but everyone wants to achieve love

Everyone desires in their heart to get love from all in the world,

Sometimes one tries to get love with hate or with enmity

Everyone wants to get love but all forget to get love

There everyone’s heart becomes unsteady and anxious

The calmness of an unsteady heart is love, in every heart there is only love.