View Hymn (Bhajan)
Hymn No. 47 | Date: 28-Aug-19921992-08-281992-08-28લખવું છે કાંઈ લખાતું નથી, કહેવું છે કાંઈક કહેવાતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=lakhavum-chhe-kami-lakhatum-nathi-kahevum-chhe-kamika-kahevatum-nathiલખવું છે કાંઈ લખાતું નથી, કહેવું છે કાંઈક કહેવાતું નથી,
દુઃખી હૃદયની પોકારને સંભળાવવી છે, પણ સાંભળનાર સામે નથી,
છે ઘટ ઘટમાં એ તો, પણ મને ક્યાંય દેખાતો નથી,
છે બધા સ્વરૂપમાં એ પણ, નજર કોઈ સ્વરૂપને સ્વીકારતી નથી,
છે આકારમાં છતાં પણ છે નિરાકાર
લખવું છે કાંઈ લખાતું નથી, કહેવું છે કાંઈક કહેવાતું નથી